________________
ર૯
પુસ્તક ૩-જું કંઈ નજ વળે! કુતરાને રાજગાદી પર બેસાડે છતાં એ ખાસડાંજ કરડવાન! તેજ પ્રમાણે આ જીવ અનાદિ કાળથી ચઢતે ચઢતે જેનશાસનની ગાદી ઉપર તે બેસી ગયા પરંતુ અનાદિ કાળથી ચાલતે આવતે પિતાને, આહારદિક કુપચ્ચ ભેગવવાનો, સ્વભાવ છેડી શકતું નથી. ખરી રીતે રાજદ્ધિને તત્વરૂપ લેખીને પિતાને ચામડી કરડવાનો સ્વભાવ ત્યાગ કરવાની માફક સમ્યગ દર્શનાદિને તત્વરૂપ ગણીને આહારાદિકથી પોતાના મનને હઠાવતા રહેવું જોઈએ. શરીરનું સાફલ્ય
ભલા “ શારીરમાઇ હજુ શર્માન” એ પણ શાસ્ત્રકારનું વચન છે, તે પછી આહારાદિકને ત્યાગ કરીને એને સુકાવવું કહ્યું તે પછી એને ધર્મસાધન કરવા માટે રક્ષવું કેવી રીતે? શાસ્ત્રકારે જે એ વાક્ય કહ્યું છે, એ બરાબર કહ્યું છે. શરીર દ્વારા આપણે.
આપણા આત્માનું સાધન કરી શકીએ છીએ, અને એ આત્માન સાધન થઈ જાય ત્યાંસુધી એનું પિષણ પણ કરવું, પણ એ શરીરના પિષણમાં જ્યારે આત્માનું શેષણ થાય ત્યારે શરીરની ચિંતા છેડી દેવી જોઈએ. વેપારી માલ ખરીદે છે એ કમાણીની જ આશાએ અનેક જાતના માલ ખરીદવામાં પિતાનું સઘળું દ્રવ્ય વ્યર્થ કરે છે અને માલની વખારો ઉપર વખાર ભયે જાય છે એ બધું પણ કમાણ માટે જ. જ્યાં કમાણી થતી ન લાગે કે એ માલ લે બંધ જ કરવા માંડે. કમાણી થતી લાગે ત્યાં સુધી તે એ જરૂર માલ ખરીદવાને. કમાણી કે નુકશાનીને લેશ વિચાર કર્યા વગર માત્ર ખરીદવાની ખાતરજ માલ ખરીદનાર વેપારી છેવટે દેવાળું નહિ તે બીજું શું કરશે? એ જ પ્રમાણે જે શરીરથી ધર્મસાધન થતું લાગે તે શરીરને લેવું, અને જ્યારે ધર્મ થતું ન લાગે ત્યારે એ. શરીરને ફેંકી દેવું.