________________
પુસ્તક ૩-જુ
૧૭ આ ઉત્તર પણ દુન્યવી રીતિને અગે છે, બાકી જૈન દર્શનનું તે મંતવ્ય જ અનેરૂં છે. રાજ્ય એ જુદી જ ચીજ છે. ત્યાગ, વૈરાગ્ય દયારૂપ ધર્મને, વિચાર તથા વિવેકરૂપ ધર્મને તથા રાજ્યની ઉન્નતિ અવનતિને કશે સંબંધ નથી. એ સંબંધ તે પુણ્યની પ્રબલતા તથા ખામીની સાથે છે. જે વખતે પુણ્ય જાગે, પ્રબલ થાય ત્યારે ખૂણે પડેલ વ્યક્તિ પણ છ ખંડને માસિક ચક્રવર્તી બને છે. સુભૂમ ચક્રવર્તીનું વૃત્તાંત વિચારે ! “સુભૂમનામ શાથી! એ જ પણ પૃથ્વીને પિટાલમાં-ભેંયરામાં, ઉછર્યો પણ યરામાં છતાં પુણ્ય જાગતાં તે ખંડાધિપતિ ચક્રવતી થયેને ! અને પુણ્ય પરવારતા, પુણ્યમાં ખામી આવતાં. ઈતરના ભગવાન મનાતા વાસુદેવ શ્રીકૃષ્ણ પણ પિતાની દ્વારિકા બળતી જેઈજ રહાને? પુણ્ય પ્રબલ હેય ત્યારે સામગ્રી અનુકૂલ આપોઆપ આવી મળે પુણ્ય ખૂટે ત્યારે હોય તે એની મેળે ટળે ! તાત્પર્ય કે જૈન મન્તવ્યાનુસાર તે વસ્તુસ્થિતિ આ છે પણ છતાંય દુન્યવી રીતિએ પણ, જવાબ સ્પષ્ટ છે કે સંપ્રતિ સમ્રાટ કે મહારાજા કુમાળમાળનું રાજ્ય વધ્યું જ છે, ઘટયું નથી.
સમજી લ્યો કે, મુક્કીથી કામ ન થાય તે મુઠ્ઠીથી કરવાના ન્યાયાનુસાર, ધર્મથી ઉભગાવનારા, કહેવાતા આર્યો, ધર્મે લેહીની નદીઓ વહેવરાવી” આદિ પ્રચારમાં પાછા પડતાં, બીજી બાજુ વિસ્તારે છે કે-ધર્મથી રાજ્ય જાય છે. કેમકે દયા, વિચાર, વિવેક હોવાથી રાજ્ય મેળવવાનું–જાળવવાનું સાહસ થતું નથી. આ વાત પણ સંગત નથીઃ દર્શનના મંતવ્યથી તથા ઈતિહાસથી પણ એમની તરકીબ તુટી જાય છે ખુલ્લી પડે છે. તેઓ કહે છે જેને રાજ્ય જોઈએ, રાષ્ટ્ર જોઈએ, ધન વિગેરે જોઈ એ તેને ધર્મનું શરણ પડાવે નહિ, કેમકે ધર્મથી તે હૃદયમાં કાયરતા આવે છે ધર્મને સારો કહ્યા છતાં ધર્મથી પેદા થતા વિચાર, વિવેકાદિને. કાયરતાનું રૂપ આપનાર, આવાઓની કાતર ઓળખવા જેવી છે. એ કાતર નહિ ઓળખનારના ખીસા કપાવાનાજ ! આવા વિચારા