________________
૧૪
આગમોત યુદ્ધ ધર્મનું હેઈ શકે ?
આવાએએ “ધર્મે લેહીની નદીઓ વહેવરાવી છે વિગેરે ધર્મ વિરુદ્ધ શબ્દોથી, વાકથી, ધમી એને ધર્મથી ઉભગાવવાનું મંથન કર્યું. ગઈ કાલે પેલા દ્રષ્ટાંતમાં જોયું કે, પેલા તેફાની છોકરાઓએ, પેલા મુર્ખ છોકરાને જરીયાન ફેટે તેના જ હાથે ભેળવીને ભ્રમણામાં નાંખીને ફડાવ્યને! તેજ રીતિએ આર્ય પ્રજામાંના કેટલાક ભોળા છેને, ઉપર કહેલા ફળને કોરી ખાનારા કીડા જેવાએ આ રીતિએ ધર્મથી ખસેડે છે.
આવા પ્રતિકૂલ ઉપાયથી જ્યાં સફલ ન થાય, ત્યાં આવા અન્ય અનુકુલ પ્રયત્ન કરવાનું ચૂકતા નથી, કેમકે આપણે જોઈ ગયા કે બીજાઓ ધર્મ કરે તે પણ તેમને ગમતું નથી,
ઉપસર્ગ પરિષહ પણ બે પ્રકારના છે ને! શીત, સુધા, તૃષા -વધાદિ જેમ પરિષહ છે તેમ સત્કાર-પુરસ્કાર પણ પરિષહ છે ને! પેિલા પ્રતિકૂલ તે આ અનુકૂલ !!!
કર્મસત્તા બેય દ્વારા કામ લે છે ને ! દુનિયાના વ્યવહારમાં પણ કાં ત્રાસથી કામ લેવાય છે. કાં લાલચથી કામ લેવાય છે ને ! કાંતે સુક્કીથી મનાવાય છે અગર તે મુઠ્ઠીથી મનાવાય છે. એજ રીતે એ ધર્મથી ઉભગાવનારા, કહેવાતા આ ફળમાંના ફળનેજ કરી ખાનારા કીડા સરખા, તેવા જ પ્રકારના વૃક્ષના ઘુણ પાંદડાની જીવાત સમાન આવા પ્રકારના આ આર્યો ઉપર જોઈ ગયા તેવો પ્રયત્ન કરે છે અને તેમાં ન ફાવે એટલે બીજા પ્રકારને અનુકુળ જેવો પ્રચાર પણ કરે છે તેવા ધર્મને સારે, ઉત્તમ કહીને પછી તેમાં જ કહેવાનું બીજું કહી દે છે. કહે છે કે
ધર્મની શી વાત ! ધર્મ ઉત્તમ! પણ ધર્મમાં દયા હોવાથી રાજ્ય ગયું! ધમથી વિચાર અને વિવેક આવે છે, દયા ઉત્પન્ન થાય છે, એટલે રાજ્ય રહે નહિ” આવું કહીને તેઓ કહેવા માગે છે કે રાજ્યના અથને, રાષ્ટ્રના અથીને ધર્મ એ ઉપયોગી નથી