________________
૧૩
પુસ્તક ૩
“હે સ્ત્રી ! ગાંઠેથી તે કાંઈ પડી ગયું નથી અને એક પાઈને પણ પાંચ ગાંઠથી પેક કરૂં ત્યાં ગાંઠેથી પડવાનો પ્રસંગ જ કયાં છે?” અને કોઈને દીધું પણ નથી કેઈ ગમે તે વળગે પણ પાંચ ગાંઠ છોડતાં છોડતાં તે એ ઉભું રહે શાને ! એટલે મુખની મલીનતાનું, હું માનુની! એ પણ કારણ નથી. પણ બંજાને દેતાં (દાન દેતાં) જોઈને મારું મોં મલિન થયું છે. મને એમ થાય છે કે પરસેવાથી પેદા થયેલે પૈસો પેલાએ પલકમાં આપી દે છે?"
આર્યપ્રજામાં ઉત્પન્ન થયેલા, આવા કેટલાક બિચારાઓ, અમૂલ્ય એવા ધર્મને લાભ પિતે લેતા નથી, નથી અન્યને (વૃદ્ધાદિને) પ્રેરણાથી લેવરાવતા, કે અન્યની પ્રેરણાથી પણ પોતે લાભ લેતા નથી. આટલું તે નથી પરંતુ આગળ વધીને બીજાઓ ધર્મ કરે. તે પણ આવાએથી ખમાતું નથી અને તેથી જ આવાઓએ પિલા gણ, કીડા, જીવાતના જેવા જ્યાં ઉત્પન્ન થયા ત્યાંજ કરવાનો ધષ્ટતા આદરી, તેવાઓએ પ્રચાર એ કર્યો કે “ધર્મોજ લેહીની નદીઓ વહેવરાવી છે. ઝઘડાઓનું કલેશનું કારણ ધર્મ જ છે.” આર્ય પ્રજાને ધર્મથી ઉભગાવવાને, આર્ય પ્રજામાં ઉત્પન્ન થયેલા ઝાડના ઘુણ, ફળના કીડા, પાંદડાની જીવાત સરખાઓએ આ વ્યવસ્થિત પ્રચાર આદર્યો.
ન પતે કરે, મ કરાવે પણ કેરતાને રેએવા માટે શું કહેવું? એવાઓને કઈ કક્ષામાં ગણવા. પેલી સુગરી અને વાનરનું દૃષ્ટાંત તે પ્રસિદ્ધજ છે. જાણે છે ને! ચોમાસામાં વાંદરાને પલળતા
ઈ માળે બાંધી રહેનારી સુગરીએ વાંદરાને ભલા માટે કહ્યું; ભેઈ! તને હાથ છે. પગ છે તે આશ્રય માટે આશ્રમ કેમ બાંધતે નથી? વાંદરાએ પ્રત્યુત્તરમાં શું કહ્યું અને શું કર્યું?
असमर्था गृहारंभे, समर्थो गृहभंजने । ।
આમ કહીને ઉપદેશ દેનાર સુગરીને માળે દુશચારી વારે તોડી નાખે, વાંદરાએ ઘર બાંધ્યાં સાંભળ્યા છે? એ તે ઘર તેડે? ઘરની ભાંગફાડ કરે; વાનરોનું કામ જ એ!