________________
આગમત પરંતુ આ ભામાં થતી અવસ્થા ને તેય આગળ પાછળ થતી માનવી સહેલી. આ ભવમાં અવસ્થા મળી કે અનાદિમાં ગુંથાએલા છીએ. ગયા ભવમાં હતું એમાં વધે નહીં હોય. આવતા ભવમાં એવી અવસ્થા હશે. તે માનવામાં બુદ્ધિને કસવી પડશે નહિ. ગયે ભવ, આવતે ભવ માનવામાં કયા જીવ દ્રવ્ય મા તેથી મુશ્કેલી પડશે નહીં. જીવને માન્ય એટલે તેની અવસ્થા જેમ આ તે ગયા ભવમાં થઈ અને આવતા ભવમાં થશે તે માનવામાં બુદ્ધિ કસવી પડતી નથી. આટલે તે બુદ્ધિને પ્રવાહ અભવ્યપણામાં પણ હોય !
ગયા ભવ કે આવતા ભવના પાપ માને ! ભવભ્રમણ કર્યું તે માને! દેવ વિગેરે થવાય, તેમ માનવું સારા-ખરાબ કર્મ કરીએ તે દેવ ને નરકમાં જવાય. તે બધું અભવ્ય માને.
તે ન માનતે હેય તે દેવ-દેવતા ક્યાંથી માને? દેવ થવા માટે તપસ્યા અહિં કયાંથી કરે? એટલી બુદ્ધિ અને કસવી પડી. આ જીવનની પહેલાં એવી અવસ્થા હતી. આવતા ભવમાં સારા-ખોટા કર્મથી મારી સારી કે ખરાબ અવસ્થા થાય છે. તેમાં બુદ્ધિ કસવાની વાત હોય છે. પણ જેમ નહિ.
જેને કયારે? બુદ્ધિ ભવની કસે? પહેલા ભવ હતા ને આવતા ભવ છે. પહેલાં પુણ્ય-પાપ કર્યા તે ભોગવવાના ! આવતા ભવમાં કરશું તે ભગવશું ! તે દષ્ટિ અભવ્યને પણ! તેથી જેનપણું નહિ, પશ ભાવસ્થિતિમાંથી નિરાલી સ્થિતિને વિચારમાં લે તે
જેનપણું ! આ ભવ-ગ આવતે ભવ દેવને હેય, કારણ કાયાની - કેદમાં પુરાવવાનું ખરું ને? કેદી ચાહે તે સાબરમતી કે રેડાની
જેલમાં રહે. કેદ છે ત્યાં ખલાસ છે.
છે તેમ આ જીવ આ કાયાને કેદી બનેલો ચાહે તે જાનવરની કાયામાં રહે, દેવની કાયામાં રહે, નરકની કાયામાં રહે કે મનુષ્યની