________________
પુસ્તક ૨-જુ તરફ કઈ દષ્ટિ થાય? તે વિચારે ! આ વિચાર જ્યારે ખરેખર હૈયામાં કેતરાઈ જાય તે માનવું પડશે કે
મહેલ તરીકે જીવન જીવવાવાળા તે આસ્તિકે અને જેલ જીવનને જીવવાવાળા નાસ્તિકે. મહેલ જીવન જીવવાવાળા બધા આસ્તિક ! દરેક આસ્તિક મહેલ જીવનથી જીવવાવાળો. કઈ પણ આસ્તિક! જેલ જીવન જીવવાવાળે હેય નહિ. જેલ જીવનથી જીવે તેનું નામ આસ્તિક જ નથી. મેં પહેલે ભવે પુણ્ય કર્યા તેથી મનુષ્ય થયે? અત્યારે કેવા કર્મ કરૂં છું? તેથી કઈ ગતિ પામીશ.? તે બે વિચાર ચાલુ રહે.
કેદીને બહાર ફરવા લઈ જાય, તેથી શહેરી નથી કહેવાત. કઈ વખત શહેરને ખુલી દષ્ટિએ દેખવાવાળે પણ કેદી ગણાય, શહેરી નહિ તેમ અહીં પણ માત્ર દેવ-ગુરૂ-ધર્મની જોગવાઈ મળી! વાતે ચાલી તે વખતે સંસ્કારથી ધર્મને કહે-બેલે–વિચારે તેટલા માત્રથી આસ્તિક થતું નથી.
મહેલ જીવન તેનું નામ કે સર્વદા માટે વહેવાર છૂટે. કોઈ પણ વખતે જવું હોય, જગતના વહેવારને જે હેય તે ખુલે હોય. તેમ આ જીવને ૨૪ કલાક આવતા ભવના અને ગયા ભવના વિચારે ગયા ભવને આવતા ભવ અને કર્મના વિચારો રહે ત્યારે આ મહેલ જીવન ! પણ કેક વખત વીજળીના ચમકારા જેવો આ વિચાર આવી જાય, કેદી જેમ ફરવા નીકળે તો તે કેદી કહેવાય. તેમ કઈ વખત આવીએ અને હો હો કરીએ. તેથી મહેલના જીવનવાળા નહિ. પણ જેલના જીવનવાળા. એક ક્ષણ પણ ભવભય વગરને ન હોય તે મહેલ જીવન વાળે !
જેમાં તમે નવકારની કથા સાંભળે છે. તેમાં બીરાની કથા સંભારે.!