________________
પુસ્તક ૨–જું
સંસાર એટલે ખાલી હાથે રખડાવનાર આ જીવને ખાલી હાથે દરેક ભવમાં રખડાવનાર માટે સંસાર! દરેક આસ્તિક સંસારથી પાર પામવાની ઈચ્છાએ દેવ-ગુરૂ-ધર્મને માને છતાં જન ને જૈનેતરમાં આકાશ પાતાળને ફરક છે! કેમ જૈનેએ દેવ માન્યા કેવા? ગુરૂ માન્યા કેવા? જેઓ ધર્મનું આચરણ કરીને પાર પામ્યા અને પાર પામવા કટિબદ્ધ થયેલા છે.
સંસારથી પાર પમાડનાર જે સાધન ને ધર્મ તરીકે માન્ય!
પાર પમાડનારી ક્રિયા કરનાર તે ગુરૂ! અને પાર પમાડનાર તીર્થકર તેને દેવ માન્યા!
ત્યારે બીજાને દેવને અને ધર્મને સબંધ નહીં. બીજાને કહીએ કે તમે જેટલું ધર્માચરણ કર્યું તે તમારા દેવે કર્યું હતું. તે તિસ્વરૂપ છે તેમ નહિ. તમારા ગુરૂ કરે ને તે એ ઈશ્વરના દલાલ તેને કરવાની જરૂર નથી. સંસારથી પાર પામવા માટે તમારે જે કરવાની જરૂર તે ઈશ્વરને જરૂર નહીં, ગુરૂને જરૂર નહીં, તેથી તે વિના દેવ-ગુરૂ પાર પામશે.
આવી રીતે જુદી રમત જેમાં નથી. જેને માં જે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, દાન, શીલ, તપ, ભાવરૂપ, સંવર, નિર્જરાપ ધમ એ જે દેએ કર્યો, ગુરૂ પણ કરે ને તે થાય તેને ધર્મ ગણે. દેવ-ગુરૂ તે વિના નહીં અને ધર્મ તે રૂપજ છે. દેવ, ગુરૂ, ધર્મ માન્યા તે ધર્મના આધારે.
આ બધાને આધાર કાણ? ધર્મ ! તો આનું નામ ધર્મ કહેવાય આનું નામ ધર્મ ન કહેવાય. આનું નામ અધર્મ કહેવાય. તેમજ ધર્મ અધર્મ, દુર્ગતિ ને સદ્ગતિનું શાસન તે કોના આધારે રામજવું? માન્યતા ચાલે માટે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે કહ્યું કે