________________
BULHorain
પરમાત્માનું આલંબન કેમ ? भव्याः मोक्षपदं प्रयान्ति निजगामश्रित्य भव्यात्मताम्, यद्यप्यत्र तथाऽपि निर्मलतमा जीवाः परं हेतवः । काष्टेऽग्निर्भवति स्वभावजनितो नान्यं परं वर्जितुम् , तद्वन्मुक्तिमितान् विधाय शरणं भव्या लभन्ते शिवम् ॥
ભાવાર્થ જે કે ભવ્ય પ્રાણીઓ પોતાની યોગ્યતાને લીધે મોક્ષપદને પામે છે, છતાં લાકડામાં અગ્નિ સ્વભાવથી જ હોવા છતાં ઘર્ષણાદિ બાહ્ય-નિમિત્ત વિના પ્રકટ થતો નથી, તેમ મોક્ષમાં ગયેલા વિશુદ્ધ સ્વરૂપવાળા પરમાત્માનું શરણરૂપ નિમિત્તાના પુષ્ટ
આલંબનથી જ ભવ્ય આત્માઓ મોક્ષને | મેળવી શકે છે. -પૂ. આગમે, રચિત તીર્થ પંચાશિકા બ્રેક
વર્ષ
વીર નિ.. ૨૪૯૮-૯૯ વિ. સં.
S
૨૦૨૮-૨૯
પુસ્તક ૧ થી ૪