________________
આગમત આ બધી વાત વિચારતાં ભગવાન ઋષભદેવજીએ રાજ્યસંગ્રહ કરતાં પહેલા નંબરે અશ્વને કેમ સંગ્રહ કર્યો તે સહેજે સમજાશે. ભગવાન શ્રી ઋષભદેવજીએ પ્રથમ અશ્વને સંગ્રહ કર્યો એ વાત આવશ્યકમાં નાસા જાવો થી એ ગાથાથી જણાવેલ ત્રણ સંગ્રહમાં અશ્વને પ્રથમ લીધેલ હોવાથી સ્પષ્ટ થાય છે
આ વાત સમજવાથી એ પણ સ્પષ્ટ થાય છે કે ચતુરંગ સેનામાં પ્રથમ નંબર અસવાર એટલે ઘેડે સ્વારને આવે છે તે વ્યાજબી જ છે. ભગવાનના સંગ્રહને અંગે ઘડાઓને પ્રથમ સંગ્રહ જણાવ્યું પણ ઘેડેસ્વારોનો સંગ્રહ કેમ નથી જણાવ્યું? એવી શંકાને સ્થાન ન આપવું. કારણ કે પ્રથમ તે પોતે જ ઘડાઓ દ્વારા ગુન્હેગારની શેધ કરે અને ગુન્હેગારોની અટપટી જાલ થાય ત્યારે જ બીજા મનુષ્યને ઘેડેસ્વાર કરી રાખવા અને મોકલવા પડે.
ક૯૫ના માર્ગમાં નહિ ફસાયેલ કેટલાક કઠિન કમીએ એવી માન્યતાવાળા છે કે કઈ પણ આશ્રવનું કાર્ય સમજુ મનુષ્ય પ્રથમ પૈસાથી કરાવવું. તેમ ન બને તે નકરો પાસે કરાવવું અને કંઈ છુટકે ન હોય તે જ પિતાને હાથે કરવું, એવી માન્યતાવાળાને પ્રથમ તે પિતાની ભક્તાણીને રસેઈ કરતી પાણી ભરતી બંધ કરવી. અને સુધારાના સડાને પહેલે નંબરે દાખલ થઈ લેજથી જમવાની શેઠવણ કરવા ઉપદેશ કરે.
શાસકારો તે આનયનપ્રયોગ નામના અતિચારને પ્રસંગે સ્વયં કરવામાં વિશેષ ગુણ જણાવે છે અને પરની પ્રવૃત્તિમાં અધિક કર્મબંધ જણાવે છે. છતાં કઠિન કમીઓને આ ભગવાનની ગુહે. ગારાને પકડવાની પ્રવૃત્તિ અનિષ્ટ લાગતી હોય તે તેઓ એ ઘડા કરતાં ઘેડે સવારેને સંગ્રહ પહેલે માન. પણ ભગવાન ઋષભદેવજી મહારાજે સ્વહસ્તે જ કુંભારની કારીગરી પ્રથમ દેખાડી છે. તેનું શાસ્ત્રીય કે શાસ્ત્રાનુસારી સમાધાન અંતઃકરણમાં ધારણ કરવું ગાય બળદના સંગ્રહની જરૂર:
ભગવાને અશ્વ સંગ્રહ કરી ગુન્હેગારોની ખેળ કરવાનું કે કરાવવાનું સુગમ કર્યું. છતાં એકી સાથે અનેક ગુન્હેગારોને દૂરથી કેમ લાવવા? એ વિચારને અંગે તથા એ જ ગુહેગારોના ખોરાક