________________
૩૨
આગમત જીવનનિર્વાહનાં સાધને કે સુખ સામગ્રીનાં સાધનો પૂરા પાડનારા વર્ગને ફાળે તે નગરીની વિશાળતામાં આવે તે ન હતો. પરંતુ સવાભાવિક રીતે ઉત્કૃષ્ટ પુણ્યભવશાલીની છત્ર છાયામાં સહુને રહેવા મળે તે હેતુથી બાર જન લાંબી નવ જજન પહોળી રાજધાની ઇન્દ્રમાં લાગતી એ અંગત જણાય છે.
ભગવાને કરેલાં એક રાજ્યનાં સે રા:
જે કે ભગવાન ઋષભદેવજીએ જ દીક્ષિત થવા પહેલાં સે ભાગમાં આખા પિતાના મુલકને વહેંચી સો દેશ બનાવ્યા અને તે દરેક દેશનું રાજ્ય પિતાને સે પુત્ર હોવાથી એક એક પુત્રને આપેલું હતું અને તેથી ભગવાને દીક્ષા ગ્રહણ કરી ત્યારે સે રાયે જુદાં જુદાં થયેલાં હતાં. શાસ્ત્રકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વૃત્ત રજનનg fમfસરિતા અર્થાત્ સો પુત્રને સે દેશના રાજ્યની ગાદીઓ ઉપર અભિષિક્ત કરીને પછી ભગવાન ઋષભદેવજીએ દીક્ષા લીધી છે, પણ તે સે દેશના રાજ્યની ગાદીએ સો પુત્રના રાજ્યાભિષેકનો વખત વિનીતા નગરીના નિવેશની સાથે સંબંધ ધરાવતો નથી. વિનીતા નિવેશ અને તે રાજ્યની વ્યવસ્થા વચ્ચેનું અંતર :
યાદ રાખવું કે ચોરાસી લાખ ચોરાસી લાખે ગુણવાથી જે સંખ્યા આવે તેટલા વર્ષનું એક પૂર્વ ગણાય છે. અને તેવાં લાખ પૂર્વેને આંતરે વિનીતાના નિવેશને અને તે સે દેશની રાજગાદીએની વચ્ચે છે, માટે તે સે રાજાઓનું થવું વિનીતાના વિસ્તારમાં ઉપયેગી નથી. સે ભાગ કરવાનું કારણ:
તત્વથી કહીએ તે ભગવાન જિનેશ્વર મહારાજે દીક્ષા લેતી વખતે એવો વિચાર કરે છે જોઈએ કે આ સે પુત્રોમાંથી કોઈપણ પુત્ર ઈંદ્રાદિકની સેવાનું ધામ બન્યું નથી અને બને તેમ પણ નથી, તે પછી દેવતાઈ મદદ સિવાય એકલા પુરૂષપરાક્રમથી આખા દેશનું રાજ્ય એક મનુષ્યથી કરી શકાય તેમ છે જ નહિ. માટે જુદા જુદા પુત્રોને જુદા જુદા દેશો સાચવવા ઍપવા એ જ