________________
પુસ્તક ૧-લું રાજધાનીની મહત્તા :
તે રાજાના સ્થાનને લીધે અત્યંત જાહોજલાલી ભેગવે તેમાં આશ્ચર્ય નથી. પૂર્વકાલના ઈતિહાસ અને જૈન શાસ્ત્રના અભ્યાસીએથી એ વાત અજાણ નથી કે દરેક મોટા રાજાએ પિતાને તાબે રહેલા રાજાઓને સન્માન, સેવા, સલાહ કે એવી બીજી કોઈપણ નીતિએ પિતા-પિતાની રાજધાનીમાં જ રાખતા હતા. અને તેથી જ વાસુદેવ અને ચક્રવતી ઓની રાજધાનીઓમાં હજારે દેશના રાજાએ ધામ કરીને રહેલા, એમ ઈતિહાસ અને શાસ્ત્રી સાક્ષી પુરે છે. વેપારીઓનું વસવાટ :
જ્યારે એવી રીતે હજારો દેશના રાજાએ પિતે નિયમિતપણે તે વાસુદેવ કે ચકવતીના સ્થાનમાં રહેતા હોય ત્યારે તે રાજાઓને ત્યાં રહેતી વખતે તે તે સુખનાં સાધને મેળવવા પડે તેથી તે તે ચીજોના વેપારીઓ વિવિધ રીતે વસવાટ કરી નગરીની શોભા વધારતા. રાજધાનીમાં બુદ્ધિજીવી વર્ગની મહત્તા :
વળી અનેક રાજાઓના સંબંધને લીધે તેમજ મુખ્ય રાજાઓના વિચાર પૂર્વક કે વિચાર વગર નીકળેલા જે વચને તે જ હુકમ અગર આજ્ઞારૂપે ગણાતું હેઈ તે મુખ્ય રાજાના વચનને ફાયદો પણ મેળવી શકાય. કદાચિત તેના વચનથી નુકશાન પણ થવાને સંભવ હોય તેથી લાભ શી રીતે મળે? અને નુકશાનથી બચવાના રરતાઓની જાણકારી માટે સલાહકારની જરૂર હંમેશાં રહે. તે રીતે બુદ્ધિમાન વગ પણ રાજધાનીમાં જરૂરી જાણ. સત્તા-સન્માનની ઈષ્યની વિચિત્રતા:
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જગતમાં દરિદ્રતા ઈર્ષ્યાનું બીજ બની શકતી નથી, ધન સંપત્તિ તે ઈર્ષ્યાનું બીજ બને છે. તેમ છતાં તે ઘણીવાર લૌકિક રીતે ઉદ્યોગને ગતિ પણ આપી ઉન્નતિનું સાધન વ્યવહારમાં ગણાય છે. તે રીતે કુટુંબની ઈર્ષ્યા કથંચિત અલ્પ કુટુંબવાળાને કે અ૯૫ પરિવારવાળાને અન્ય કુટુંબ કે અન્ય મનુષ્યનો સંગ્રહ કરવાની ફરજ પાડી કથંચિત્ તે ઈર્ષારને મળતાવડે કરી ઉન્નતિના કરનાર તરીકે બતાવી મેલે છે. પણ