________________
૨૪
આગમજ્યેાત
તેવા કર્મોના ઉદયથી અંત કુલાર્દિકમાં આવવું પડે અને તેથી જ ઈંદ્રાદિકાને તે ગભની પરાવૃત્તિ કરવાની ફરજ પડે એ આશ્ચય છે, અન્યથા કોઈપણુ પુણ્યશાળીની જીંદગીમાં કોઈપણ વખત કાઈ તેવા પાપના ઉદયે અશુભ દશા હેાય, પણ તે અશુભ દશા ભાગવાઇ જતાં દેવાકિ દ્વારા શુભ દશા થાય તેમાં કોઇપણ જાતનું આશ્ચય નથી.
ભગવાનના વિવાહમાં પુણ્યના જ પ્રતાપ :
આવી રીતે તીથકર મહારાજાએાને પુણ્યાનુખ શ્રી પુણ્યના પ્રમળ ઉદય હૈાવાથી તેમની ગભ દશાથી માંડીને સવ દશામાં ઇંદ્ર મહારાજ વગેરે સવ સાધના મેળવી આપે છે.
આ ઉપરથી ઈંદ્ર મહારાજે ભગવાન ઋષભદેવજીના વિવાહ કાયમાં કરેલી પ્રવૃત્તિ તે તીર્થકર મહારાજાએાના પુણ્યાનુખ ધી પુણ્યના ઉયની પ્રમળતાને લીધે જ છે એમ સ્પષ્ટ સમજાશે.
તેવી જ રીતે ભગવાન ઋષભદેવજીના તીવ્ર પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે રાજ્યગાદી ઉપર રાજા થવાના અભિષેક કરે અને તેની સાથે જ રાજાને લાયકની સર્વ ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવી દે તેમાં આશ્ચય નથી.
સંયમાદ્દિવાળાને દશાંગ પુણ્ય :
શાકારો પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સયમ આદિ ધને આરાધન કરનારા મનુષ્ય જ્યારે મનુષ્યપણામાં આવે ત્યારે તેને દશાંગ પુણ્ય એટલે મિત્ર, જ્ઞાતિ વગેરે ધર્મોના દશ સાધના સંપૂર્ણ હાય.
અહીં એમ કહેવુ એ બિનજરૂરી નથી કે ધર્મના પ્રતાપે જેવી રીતે આત્માની નિર્જરા દ્વારા શુદ્ધતા થાય છે. અર્થાત પાપકમા ક્ષય થાય છે તેવી જ રીતે તે ધમ દ્વારા કાયાદિ ચાખેની પવિત્રતા થવાથી પુણ્યમ ધ પણ અનગલ જ થાય છે. અને તેવા અનગલ બાંધેલા પુણ્યના ઉદયે મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી તે પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવને અવ્યાહતપણે સુખના બધા સાધનાની પ્રાપ્તિ સ્વાભાવિક રીતે થઈ રહે છે.