________________
પુસ્તક ૧-લું તે પ્રજા ઉપર રાજ્ય કરવું જોઈએ.” એ કથન માત્ર એપવાળું જ જોડવામાં આવેલું છે.
યુગલિકને લાગેલી દુષ્ટ-દમનની જરૂરઃ
પણ અહીં ભગવાન ઋષભદેવજી મહારાજના પ્રસંગને અંગે તે એ હકીકત કરતાં પણ ઘણું જ અદ્દભુત વાત એ છે કે-યુગલિયા ઓએ પિતે જાતે જ પોતામાં જે કોઈ દુષ્ટ હોય તેને શિક્ષા યાને દંડને પાત્ર બનાવવા માટે રાજાની માંગણી કરી. શિષ્ટપાલન એ રાજાનું કૃત્ય ન હોય:
જો કે સામાન્ય રીતે લોકોક્તિને અનુસાર દુષ્ટનું શિક્ષણ અને શિષ્યનું પાલન એ બે કાર્ય રાજાના ગણવામાં છે. પણ વાસ્તવિક રીતિએ વિચાર કરતાં જણાશે કે શિને પાલન કરવાની ફરજ એ માત્ર બેટી શોભા લેવા રૂપજ છે. કેમકે શિષ્ટો પોતાના ઉત્તમ હવભાવથી પિતાનું પાલન કરનારા હોય છે. પણ શિષ્યોને પોતાના સ્વભાવમાં વર્તતા છતાં દુષ્ટો તરફથી જે ઉપદ્રવ થાય તે જ ઉપદ્રવ માત્ર શિણોની પ્રવૃત્તિને બાધાકારક થઈ શિણોના પાલનને મુશ્કેલ બનાવી દે છે, અર્થાત કહેવું જોઈએ કે શિણોનું પાલન એ રાજ્ય ધર્મ છે, એમ કહેવું તે માત્ર રાજાને ફગટની શોભા દેવા જેવું છે, પણ વાસ્તવિક રીતે રાજાનું કાર્ય દુષ્ટોને દમન કરવા પૂરતું જ હોય છે. આર્થિક નાશના રક્ષણ માટે રાજાની જરૂર ?
તેથી જ પૂ. આ. ભગવાન હરિભદ્રસૂરિજી મ. અણકજી નામના પ્રકરણમાં સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે
मिथो वै कालदोषेन, नायकाभावतो जनाः विनश्यंत्यधिकं तस्मात्, तत्प्रदानं गुणावहम् ॥ १ ।। અર્થાત્ અવસર્પિણીકાલના પ્રભાવને લીધે મનુષ્યના અંતઃકરણમાં દુછવાસનાઓને પ્રાદુર્ભાવ અધિકાધિક થતે ગયે અને તેથી તે તે દુષ્ટ વાસનાઓની અધિકતાવાળા મનુષ્ય પોતાના ઉપર રાજ્ય સત્તા ન હોય તો પિતે નીતિના ઝપાટાથી નાશ પામે અને અન્ય સજજનેને દુર્નતિના ભેગ બનાવી તેને પણ નાશ કરે.