________________
૪૬
આગમ જ્યોત
પ્રશ્ન ૧૧ : તદ્દન સુકાં ન હોય તેવાં નરમ જણાતાં મિષ્ટાન્નેમાં
તરી વળ” પાઠ મુજબ નીલ કુલ સંભવ ખરો કે નહિ? અને જે તે સંભવ છે તે તેવાં મિષ્ટાને સાધુને વહેરવાં કપેજ
ઉત્તર : અશસ્ત્રો પહત પદાર્થોને માટે ખર્ચ = એ નિયમ. ખરે. વળી એ પાઠથી જ્યાં જલ છે ત્યાં વિરાધના થાય તેવી વનસ્પતિ છે જ એ નિયમ હેત તે-નદી ઉતરનાર મુનિને એકલા પાણીની જ વિરાધનાનું પ્રાયશ્ચિત ન જણાવ્યું હેત, જલની સાથે. જલમાં રહેલ વનસ્પતિની વિરાધનાનું પ્રાયશ્ચિત પણ જુદું જ જણાવ્યું હેત! કારણ એક જ કે-વ્યવહાર વનસ્પતિની વિરાધનાને આશ્રીને પ્રાયશ્ચિત્ત છે. અવ્યવહારમાં રહેલ વનસ્પતિનું પ્રાયશ્ચિત્ત ગણત્રીમાં લીધું નથી. જેઓ “નW =તલ્થ વળે' એમ કહીને જલની સાથે વનસ્પતિ અવશ્ય માને છે. તેઓએ ઉત્તરાધ્યયન ચૂર્ણિકાર કે જેઓ કુંભારને ઘેર જલની વિરાધનામાં વનસ્પતિની વિરાધના માટે પાણીમાં રહેલ વનસ્પતિની નહિ પરંતુ વ્યવહારમાં રહેલ વનસ્પતિ) બીજની વિરાધના જુદી ગણાવે છે.” તે ધ્યાનમાં લેવું જોઈએ. વનસ્પતિ કાયની ઉત્પત્તિનું સ્થાન જલ વિના બીજું ન હોય એ માનવામાં તે. કોઈ ને વાંધો હોય જ નહિ.
પ્રશ્ન ૧૨ : “જલધરા જેમ શિવસુત વાહન દાય જે” એ વાકયમાં શિવના પુત્રનું વાહન મેર જણાવ્યું છે. જ્યારે શિવના પુત્ર ગણપતિનું વાહન તે પિઠીએ છે તે “શિવ સુત વાહન”ને અર્થ શું સમજે? વળી તે વાકયમાં જે “દાય” શબ્દ છે. તેને અર્થ શું લે?
ઉત્તર ઃ શિવના બીજા પુત્ર કાર્તિકસ્વામી છે. તેનું વાહન મોર છે. “દાય” શબ્દને અર્થઘટતું, માફક, સરખું, ભાગ વિગેરે થાય છે. અહિ દાયને અર્થ માફક લે ઠીક છે.
પ્રશ્ન ૧૩: વર્તમાનમાં જણાતી ગંગા અને સિંધુ શાસ્ત્રોમાં જણાવી છે તે છે કે બીજી