________________
४०
આગમ ચેત
તેથી કાશ્મણ સંઘાતનું કારણ તૈજસ છે. બીજાઓ તે શરીરની ઉષ્ણતાને અથવા તેજસ લબ્ધિને તેજસ કહે છે.
પ્રશ્ન ૧૧૧ ક્ષેત્ર શબ્દથી સૈદ્ધાન્તિક પરિભાષાએ બધાના નિવાસ હેવાથી આકાશ કહેવાય છે. તે ક્ષેત્રકરણ વગેરેમાં ઈસુક્ષેત્ર વગેરે કેમ ગ્રહણ કરાય છે?
ઉત્તર : નિક્ષેપા પ્રસ્તુતના અધિકારને માટે ઈતરના નિવારણ કરાય છે, તે પણ વ્યુત્પન્ન થવાને માટે છે. રૂઢિને અનુસરેલા અત્યત્પન્ન (લે) ઈશ્રુક્ષેત્ર આદિને ક્ષેત્રપણે જાણે છે તેથી ત્યાં નિક્ષેપની રોજના છે એ પ્રમાણે કાલમાં પણ બંધ આદિમાં રૂઢીથી ચેજના છે.
પ્રશ્ન ૧૧૨ જીવ અજીવનાં પ્રયોગ કરણે કેવી રીતે? કારણ કે જીવ અનાદિ અનંત છે. અ ને યોગને (મન વચનાદિન) અભાવ છે.
ઉત્તર : કરણ (કરવું) તે અજીવનું જ હોય છે પરંતુ જીવ સંબદ્ધ અજીવ પુદ્ગલનું પ્રગથી કરણ હેવાથી જીવ કરતા છે. બીજાની ( અજીવ સંબદ્ધ ન હોય તેની) અજીવ કરતા છે.
પશ્ન ૧૧૩ : નિશીથકરણ અધ્યયન હોવાથી તેમાં શબ્દકરણ છે જ, તે શબ્દકારણથી તે ભિન્ન છે?
ઉત્તર : નિશીથકરણમાં શબ્દકરણ શબ્દ પગટ અર્થવાળો છે. નિશીથ તે અંગાદાન વિગેરે સંકેતિત શોને નિર્દેશ કરવાવાળું છે. (તેથી) નિશીથ પરિણત આત્માએ વાંચવું એગ્ય છે. કેવળ પર્યાયવાળાઓએ નહિ.
પ્રશ્ન ૧૧૪ ઈહ લેકાદિ સાત ભયમાં શીતાદિ વેદના અને રાગ આતંક વગેરેને ભયને કયાં સમાવેશ કરે?
ઉત્તર : મનુષ્ય દેવ વગેરેએ કરેલ હોય તે ઈહલોક ભય, પરલેક ભયમાં અને તે સિવાય થએલો ભય હેય તે અકસ્માત