SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પુસ્તક થું सामाइयं जावज्जीवाए सव्वं सावज्जं जोग पञ्चक्खामि जावज्जीवाए એ વગેરે છે. અહીં સામાયિકના ત્રણ પ્રકાર સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપે છે. સાવધના ત્રણ પ્રકાર મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિના ભેદથી છે, દરેક જગો ઉપર મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિનું સાવદ્યપણે કથન છે, તે છેદેપસ્થાનીયમાં (ચારિત્રમાં) ઉચારણ કરતા વતે, હિંસાદિ અત્રત વિશેષના પ્રત્યાખ્યાન રૂપ છે. છકાય જીવની પરીક્ષાથી શ્રદ્ધા આદિને નિશ્ચય થવાથી, ઉપવેગ સહિત ગવહન પૃથફ છ જવનિકાયના અધ્યયનથી સમ્યગ દર્શન અને જ્ઞાનનું ગતાર્થપણું હોવાથી છે. પ્રશ્ન ૧૦૯ : સામાયિક સૂત્રમાં “રેમિ ભંતે” એ વગેરેથી ભવિષ્યનું પચ્ચકખાણ થયું “વિવિ૬” એ વગેરેથી વર્તમાન સાવઘને સંવર થયો “તરણ” એ વગેરેથી થઈ ગયેલ સાવધને પ્રતિ કાર થયા પછી “નિમિ” વગેરે પ્રાયશ્ચિત રૂપ હોવાથી ગ્ય છે. પરંતુ “અવqાળ વણિરાજ” એ કેવી રીતે યોગ્ય છે? ઉત્તર : નિંદા ગહ આદિથી શેધી ન શકાય એવું સાવદ્ય જાણે તે તપ છેદ વગેરે પ્રાયશ્ચિત સ્વીકારવું જોઈએ, તે પ્રાયશ્ચિત નિજમાં મમતાવાળાને દુષ્કર છે, તેથી નિજમાં મમતા વર્જવા માટે “Gi વોલિમિ” એ પાઠ છે, નહિ તે સમ્યગદર્શન વગેરે રહિત અવસ્થાવાળા આત્માને અવસ્થા વિશેષનું વર્જન પહેલાં પણ છે જ. પ્રશ્ન ૧૧૦ : ઈન્દ્રિયે પગલિક હેવાથી તેને (ઈન્દ્રિયોને) કર્મ પુદ્ગલ ગ્રહણ રૂપ આશ્રવ ઘટે છે, પરંતુ મિથ્યાત્વ વગેરે આત્મ પરિણતિ સ્વરૂપ હેવાથી તેને (મિધ્યાત્વ વગેરેને) કમ પુદગલને બંધ કેવી રીતે ઘટે? ઉત્તર : મિથ્યાત્વ વગેરે પરિણતિથી તે જ વિકાર થાય છે અને તે વિકૃત તેજસથી લોઢાના પિંડની જેમ કમને બંધ છે (ઘટે છે)
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy