________________
૩૪
આગમ જ્યોત
પ્રશ્ન ૯૩ : સંવરના ભેદમાં પરિષહજ ગણવામાં આવ્યા છે. સુધા વગેરેનું સહન નિજાને માટે કહેવાય છે, તે તે કેવી રીતે? એટલે કે પરિષહજયથી સંવર અને નિર્જરા કેવી રીતે.)
ઉત્તર : અફાસુ અનેષણીય આહારદિન નહિ ગ્રહણ કરવા રૂપ આશ્રવને રાધ થવાથી સંવર અને સુધાદિનું સહન કરવાથી નિરા એમ બુદ્ધિમાનેએ વિચારવું. જે જે તપને અંશ છે તે તે નિર્જરા રૂપ થાય જ, જેના માટે વાચકજીનું વચન છે–સંરક્ષરં તપોવર્ટ (પ્રશમરતિ ગા. ૭૩) તપના નિરા ર (તત્વાર્થ અ. ૯, સૂ૦ ૪)
પ્રશ્ન ૯૪ : ચાર પ્રકારની બુદ્ધિને અભિપ્રાય કેમ કહે છે? જે કારણથી અભિપ્રાય સિદ્ધમાં ઉદારણ સહિત ચાર પ્રકારની બુદ્ધિ કહેવાય છે?
ઉત્તર : તે (બુદ્ધિ) અશ્રુત નિશ્ચિત છે તેથી તે અભિપ્રાય માત્ર સવરૂપ છે.
વળી અભિપ્રાયના ચાર પ્રકાર હોવાથી જ બુદ્ધિના ચાર પ્રકાર છે, આથા અભિપ્રાય શબ્દથી બુદ્ધિ કહેવાય છે.
પ્રશ્ન ૯૫ : પારિણામિકી બુદ્ધિ વયના પરિપાકથી જન્ય કહેવાય છે, તેમાં ઉદાહરણ અપાતા વાહવામી વગેરે વયપરિપાકથી થવાવાળી બુદ્ધિવાળા નથી, તે તે પરિણામિકી બુદ્ધિમાં કેવી રીતે ઘટે?
ઉત્તરઃ પરિણામ શબ્દથી વય અને મનને પરિપાક લે, જેથી સુસંગત થશે.
પ્રશ્ન ૯૬ ઃ બદ્ધ, અથવા પૃષ્ઠ આઠ કર્મને નાશ કરવામાં વિકારું અને સવાર એમ બે વિશેષણ શા માટે?
ઉત્તર : અહીં રજા જર્મ એમ કહેવા વડે વર્તમાન કાલિક કમ ગ્રહણ કરાય (વર્તમાન કાલીન કમ તે બષ્યમાન આવવાનું) બષ્યમાન કમને કોઈ વખત ક્ષય થતું જ નથી. પરંતુ તે બધા ભાવવાળી અગી દશાને વનિત કરતું સોગી કેવલીદશામાં થવા