________________
પુસ્તક ૩ જું
સમકિતદષ્ટિ શું વિચારે છે?
શ અને વૈષ્ણવે જીવતત્વ માને છે અને જીવને જ જીવ કહે છે, તે વાત કરીને બાળક હીરાને તેના ગુણ, રૂપ, લક્ષણ જાણ્યા વિના હીરો કહી દે, તેના જેવી છે. અને સમકિતદષ્ટિ જીવને જીવ કહે છે, તે માટે અને સમજુ ઝવેરી જેમ હીસને જાણ પીછાણીને તેના મૂલ્યાંકન દ્વારા હીરાને હીરો કહે છે, તે પ્રમાણે જીવતત્વને તેના ગુણસ્વરૂપાદિ જાણીને જીવ કહે છે.
ટુંકામાં જોઈએ તે નાસ્તિકને જીવ શું છે? તેની ખબર જ નથી. તેઓ બેટી વસ્તુને જ જીવ કહે છે. સાંખ્ય, મીમાંસકે, વૈશેષિકે, નૈયાયિકે, બાહો, શિવ, વૈષ્ણ, સ્માતેં અને બીજાએ જીવતત્વને સંપૂર્ણ રીતે સમજ્યા વિના અને તેના ગુણ-સ્વરૂપા દિને પીછાણ્યા વિના જીવને જીવ કહે છે, જ્યારે સમકિતદષ્ટિ જીવતત્વને પિછાણું, તેના ગુણધર્મોને જાણું, તેના સ્વરૂપને ઓળખીને જીવને જીવ કહે છે. નાસ્તિક અસમકિતદષ્ટિ, આસ્તિકે અને સમકિતદષ્ટિઓના જીવતત્વવાદમાં આટલો મટે ફરક રહેલો છે. જીવનું અવ્યાબાધારૂપ ઓળખે ?
જીવનું સ્વરૂપ જાણવું, જીવને ગુણ જાણ, પર્યાયે જાણવા, તેને અવ્યાબાધ સ્વરૂપવાળે ઓળખ અને એ રીતે તેને ઓળખીને જીવતત્વને જીવ કહે, એ સમકિતદષ્ટિનું જ કાર્ય છે, અને તેથી જ નાસ્તિક, અસમકિતદષ્ટિ આસ્તિક, અને સમકિતદષ્ટિએ એ ત્રણેમાં સમકિતદષ્ટિનું સ્થાન સર્વોત્તમ છે. નાસ્તિક અને આસ્તિક એ બંનેમાં નારિતક તે સહેજ પાછળ રહી જાય છે.
એક ભીલ કાચના કટકાને હીરે માનીને સંઘરી રાખે, તેને પેટીમાં મૂકી દે, તેને માટે ગમે તેટલે બંદોબસ્ત રાખે, પરંતુ જ્યાં ભીડ પડે અને એ હીરો જ્યારે વેચવા જાય છે, ત્યારે તે રડી ઉઠે છે, અને ત્યાં તેની ખાતરી થાય છે કે પિતે જેને હીરે કહ્યો
૧૦