________________
આગમ જ્યોત
પિતાની દશા, સ્થિતિ, સંગે, સાધ્ય એને સમજાતું નથી, ત્યાં સુધી તે સાધક બની શકતું નથી. જેને માત્ર સંસારમાં જ રહેવું છે, બીજી ત્રીજી વાતને વિચાર જ નથી કરે અને માત્ર દુન્યવી વસ્તુઓ મેળવીને તે પરજ રાચવું છે તેને પણ પિતાની દશાસ્થિતિ, સંયોગો અને સાધ્ય તે વિચારવા જ પડે છે. ચાર બાબતે વિચારે
સંસારમાં જ રહેવાવાળાને પણ જેમ જેમ આ ચાર બાબતે વિચારવી પડે છે તે જ પ્રમાણે મેક્ષ મેળવવાની ઈચ્છાવાળાએ પણ આ ચાર બાબતે ધ્યાનપૂર્વક જેવી જ પડે છે અને એ ચાસ બાબતે જે ધ્યાનપૂર્વક જુએ છે તે જ મેક્ષ મેળવવાની પિતાની ધારણામાં ફાવી શકે છે. જે આત્મા આ ચાર બાબતે વિચારતે. નથી તે કદાપિ પણ પિતાની મોક્ષ મેળવવાની ધારણામાં પણ ફાવતે જ નથી! વૈશેષિકદર્શનને અનુયાયી હોય તે પણ જીવ છે. માને જ છે, નિયાયિક હેય તે પણ જીવ માને છે, સાંખ્યવાદી હેય તે પણ જીવ માને છે અને મીમાંસાવાદીઓ હોય તે પણ જીવ તે માને છે, અરે વૈશેષિકે, નાયિક, સાંખ્યું અને મીમાંસકે જ જીવ માને છે, એટલું જ નહિ પરંતુ નાસ્તિકે પણ જીવ માને છે. આ બધા જીવને માને છે અને પ્રભુપ્રવચનને ચુસ્ત અનુયાયી હોય તે. પણ જીવ માને છે, તે પછી સમ્યગ્દષ્ટિ જીવ માને છે તેમાં અધિકતા. શું છે? તે વિચારવાની જરૂર છે. હીરે શબ્દ તે બધા બેલેઃ “ તમે જાણે છે કે અવેરી હેય તે પણ પિતે હીરે શબ્દ બોલે છે, અને અજ્ઞાન બાળક છે, તે પણ હીરે શબ્દ બેલે છે અને. કેળીનાળીના છોકરાઓ હોય તે પણ હીરે શ૦ બેલે છે! બધાના હીર શબ્દને બોલવામાં કાંઈ ફરક નથી, બધા હીરા શબ્દ એક સરખે જ બેસે છે. હીરો શબ્દ ગમે તે વ્યક્તિ બેલે, પરંતુ તેથી હવામાં એક સરખાં જ આંદલને ઉઠે છે, અને કાનને એક