________________
>>> > > >><= 3Gી શ્રાવક કુળની મહત્તા શી?
[ભૌતિકવાદના ધૂમ પ્રચાર, વિદેશી શાસનની કૂટનીતિ, દૂષિત શિક્ષણપ્રથા આદિથી આજે ભક્યાભર્યા કે ન્યાય-નીતિ આદિના રૂઢિગત સંસ્કાર ક્ષીણ પ્રાય થઈ રહ્યા છે.
પરિણામે શ્રાવકકુળમાં જન્મેલાઓ પણ જિનશાસનની માર્મિકતાની ઓળખાણ વિના સ્વછંદ વિહાર અને અબંધારણીય જીવનના પથે આગે - ધપી રહ્યા છે.
તે પ્રસંગે ખૂબ જ મનનીય અને ઉબેધક પૂ. આગમહારથીનું વ્યાખ્યાન ૧૯૭૬ના જુલાઈના “સિહચ” માંથી વ્યવસ્થિત રીતે અહીં રજૂ કરવામાં આવે છે. સં]
સાધક કેણુ થાય?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાનું યશેવિજય ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચી ગયા છે, તેમાં તેઓશ્રીએ પ્રથમ તે એ વાત જણાવી છે કે - જે ધર્મનિષ છે, જે આત્મકલ્યાણની ઈચ્છાવાળો છે, જે મોક્ષ માતના છે, જે મોક્ષ મેળવવા માગે છે, જે આત્મકલ્યાણ ચાલવાવાળા છે, અને આત્માના ગુણેને સ્થિર કરવાની ઈવાળે છે -તેણે એ વાતને વિચાર કરવાની જરૂર છે કે હું કોણ છું? મારી સ્થિતિ શી છે? મારું સ્વરૂપ શું છે? મારી દશા કેવી છે? ગાશ સગો ક્યા છે? ને મારું સાપ્ય શું છે? સાધક પર