________________
છે.
0
વિરનિ સં. છે
જ વર્ષ : ૬ ૨૪૭
दुस्समारए વિ. સં. ૨૦૨૦ ૬ ગિળવારંપરી ર પુસ્તક૧ માગમ સં. ર છે સુપાતરાં દારૂ છે મહા | દિવ્ય વારસાના અધિકારી
જેનેની પવિત્ર ફરજ . darasaranamalovaara મહાપુરૂષોની સંસારી ઉપર અસર:
જગતમાં અનેક મહાપુરૂ થયા છે. અનેક માનવરનેએ વિશ્વની વિશાળ ભૂમિને શોભાવી છે, અને તેને સૌદર્યવતી બનાવી છે. અનેક મહાત્માઓના ભિન્નભિન્ન યુક્તિવાદે સંસારમાં પ્રવતેલા છે અને તેમના અનેક અનુયાયીઓ એ વાદેને ભિન્નભિન્ન રીતિએ અપનાવી રહ્યા છે. જગતને પ્રાચીનમાં પ્રાચીન ઈતિહાસ લઈશું અને તેના પૃષ્ટો ફેરવવા માંડીશું તે માલમ પડશે કે એવા મહાપુરૂ ન પાક્યા હતા અને તેમણે સંસારને સત્યજ્ઞાન, નીતિ અને ધર્મના સોનેરી પાઠો ન આપ્યા હતા તે આજે જગતની આપણે જે દશા જોઈએ છીએ તે આપણા જેવામાં આવી ન હોત.
પાપ કરવા છતાં પાપને ધિક્કારવું એ ભાવના સાથી ઉત્પન્ન થઇ છે?
જગત આજે સંપૂર્ણ રીતિએ સુધરી ગયું છે એમ કહેવાને આપણે દા કરતા નથી. અલબત્ત આજે પણ આ સંસાર મેહમાયા