SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આગમ ત ધર્મ ઈ જ છે, એમ કેમ ગણુ? ધર્મ આખા જગતને ઈષ્ટ છે. ધમી હોય કે ન હોય પણ ધમી કહે તે કલેજે ઠંડક વળે છે. “અપસરિયો દુ ઘો” ધર્મ આત્માની સાક્ષીએ છે. બીજે ધર્મ થયેલે જાણે કે ન જાણે તેની જરૂર હોતી નથી. ધર્મ એ આત્માની સાક્ષીવાળી ચીજ છે. ચકવતી નરકે જ જાય? એ વાતને પરમાર્થ : ચક્રવતી સરખે નરકને દૂત કેમકે બીજાને અંગે નરકને નિયમ નહિં, પણ ચક્રવતી અને વાસુદેવ નિયમા નરકે જાય. શંકા–ભારત-સનત કુમાર વિગેરે સદ્ગતિએ ગયા છે. નરકે તે ફક્ત બે જ ચક્રીએ ગયા છે. સુભમ અને બ્રહ્મદત્ત. ૧૦ ચક્રવ. તમાં કેટલાક દેવકે અને કેટલાક મોક્ષે ગયા છે તે આ નિયમ કેમ બાંધે છે કે નરકે જાય, સમાધાન–અક્કલથી વિચારીએ તે માલમ પડે કે બે વચનમાંથી એક ખાટું દેવું જોઈએ. અક્કલને ઉપયોગ કરીએ તો માલમ પડે. ચક્રવતી કેને ગણીએ? ચક્રથી જે વર્તે તે, ચક્રવર્તીપણું છેડી દીધું. પછી ચક્રવર્તી કયાં રહ્યો? કઈકે ૨૫-૫૦ વરસ લગી વિષયાદિકમાં પ્રવૃત્તિ કરી, પછી ત્યાગી થઈ દેવક ગયે, તે તે ફળ શાનું? વિષયાદિકનું કે ત્યારપણાનું? તેનું કારણ? મુખ્યતાએ બાળપણમાં ત્યાગી થાય તે નિલેપ. આથમ્યા પછી અસુરૂં શું? લૂંટાયા પછી શ? તેમ નહ પાછળ પણ એટલી અવસ્થામાં પણ જેને એ વિવેક જાગે કે આ છોડવા લાયક છે, અને છેડે તે તે પણ ભાગ્યશાળી ગણાય! પાઘડી અને બેતાણું તેમાં ફરક કેટલે? કહે કે જેને કસબી છેલ્લે ભાગ પાઘડી આખું સુતર કસબ પાંચ છ આંગળમાં પણ જે પાઘડીએ કસબ ન હોય તે બેતાણું, તેમ અહીં જીંદગીમાં છેલ્લા લાગે જે ધર્મની આરાધના કરી શક્ય તે સદ્ગતિ મેળવી. આખા દસ્તાવેજમાં સહી નથી, તે
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy