________________
૧૪
આગમ
ત
બધા જ સારા નિવડે છે? કોણે સજા કરી? ઈશ્વરે? જગતમાં બાળકે વધારે પ્રમાણમાં મરે છે તે કેણ મારે છે? પરમેશ્વર મારે છે? તે શું પરમેશ્વર દયાળુ કહેવાય કે નિય? આ માન્યતા કેની ? અજેનની. પણ જેનની નહિ, કર્મસત્તાની પ્રબળતાઃ
પિતે કરેલા કર્મોનું ફળ પરમેશ્વર આપે એમ? કર્મની સત્તાને સવતંત્ર ફળ દેવા વાળી માન્યતા જૈનની હેય. કર્મ કરવામાં–ભેગવવામાં જીવ સ્વતંત્ર છે. જયારે અને કર્મ જે કઈ પદાર્થ માનતા નથી. ખાટકીએ બકરીને મારી તેનું ફળ ઈશ્વરને કે ખાટકીને તેમાં ગુન્હેગાર કેણ? કોર્ટના હુકમથી જલ્લાદ ફાંસી આપે, મચ્છીમારે માછલાને મારે, ઘાતકી લોક જાનવરોને મારે એ બધાને ગુન્હેગાર કેણ? જૈનને આ બધી પંચાત નહિ. જૈનને તે કમની સત્તા માનવાની હોય છે. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ કર્મબન્ધ ન કરે તે જોગવતી વખતે અશુભને બંધ ન પડે. સ્વર્ગ કે નર્કમાં કેણ મોકલે છે? :
અજેનોને અંગે મારી નાખે, જીવાડે એ બધું કેણ કરાવે પરમેશ્વર અજૈન માટે કર્મ બંધાવવાનું-જોગવવાનું સ્થાન આ હિસાબે રહેતું જ નથી. તેમની એ માન્યતા હોય છે કે ઈશ્વર સ્વર્ગમાં કે નરકમાં મોકલે છે. આ બધું અજૈનની અપેક્ષાએ છે. ધર્મ જેવી ચીજ ઈશ્વરની ઈચ્છા વગરની કે ઈશ્વરની ઈચ્છાવાળી? ઇશ્વરની ઈચ્છાએ જે ધર્મ થતું હોય તે ધર્મ કરવાની સ્થિતિ અજેનોને ત્યાં થતી નથી. એ તેને જ ત્યાં થઈ શકે કે ધર્મ જેવી વસ્તુ પિતાના કરેલ કર્મોને ભેળવવામાં સ્વતંત્ર છે, તેમાં બીજા કેઈની ડખલગીરી નથી, એવું જે માનનારે હોય. જીવ પોતે જ સ્વતંત્ર છે :
ત્યારે હવે વિચાર કરે ઈશ્વરને કરાયેલ ધર્મ ઈશ્વરને અળ ખામણે લાગે? કે ચેડાની પાસેજ કરાવે? જેઓ જીવને કર્મ કરવાની