SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ FUTEISHCHYCIU S [ આ વિભાગમાં પરમ પૂજ્ય, આગમ સમ્રાટ, આગમોના માર્મિક વ્યાખ્યાતા, બહુશ્રુત, સૂરિપુરંદર, ધ્યાનસ્વર્ગત ૫. આગમ દ્વારકશ્રીના માર્મિક ટુંકા નિબંધ-વ્યાખ્યાન વગેરેને ચુંટેલે સંગ્રહ આપવાના રાબેતા મુજબ આ વખતે કેટલાક અપ્રસિદ્ધ અને કેટલાક પ્રસિદ્ધ લેખોનિબંધ-વ્યાખ્યાને રેચક સંગ્રહ આપે છે. વાચકોની સમજણ શક્તિની સીમા સાથે સુસંવાદિતા મેળવવાની ધારણે યોગ્ય વ્યવસ્થિત ભાષાકીય સુધારા-વધારા કરીને આ સંગ્રહ રજુ કર્યો છે. તત્ત્વપ્રેમી વાચક પુણ્યાત્માઓ જરૂર આ સંગ્રહથી તવદષ્ટિ કેળવી રોગ્ય રીતે જ્ઞાનીઓના વચનોને સમજવા પ્રયત્ન કરશે એવી આશા છે. ખાસ મુદ્દાની વાત એ છે કે આ સંગ્રહમાં અપાયેલ સામગ્રી ગીતા—જ્ઞાની ગુરૂભગવંતના ચરણે બેસીને વાંચવાથી વધુ રહસ્ય મળશે. માટે આપમતિએ આ સામગ્રીનો ઉપયોગ ન કરવા નમ્ર વિજ્ઞપ્તિ છે. હું !
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy