________________
આગમત
માટે કહ્યું કે, શાનું વચન અાગ્ય સ્થાને અગ્ય રીતે બોલવામાં આવે તે તે પાપરૂપ જ છે. મન ચંગા તે કથરોટમાં ગંગા કે છોકરા મુતરે ગંગા. મનમાં ચંગા રાખવાની વાત હતી તેને ઠેકાણે ગંગા છેડવાની વાત. મેરુ જેટલા એવા કર્યા તે સમકિત દઢ કરાવવા માટે તેની જગ્યા પર ચારિત્રને છોડાવવુ. વાત શાસ્ત્રની તે પણ અયોગ્યરૂપ, અગ્ય છેતાને કરી, અગ્ય રસ્તે ઉતારનારી કરી તે ધર્મ દેશના કે પાપ દેશના.
ઉન્માર્ગે લઈ જનારી દેશના તીર્થકરના નામે કરવામાં આવી હેય તે તે પાપદેશના; પણ વચનનાં વેગે દેશના દે તે તે ધર્મ દેશના. ધર્મની દેશનામાં વચનના આધારે ચાલે તે તે ધર્મદેશના ગણાય. વચનને છેડીને વિપરિત જાય તે તે પાપદેશના ગણાય. પેલાએ પાપ સાંભળ્યું ગણાય. માટે વચનની આરાધના તે જ ધર્મ. વચન જે રૂપે હોય તે રૂપે કહે, માને, પ્રરૂપ તે જ ધર્મ નહિ તે ધર્મ નહિમાટે આરાધના વચનાનુસારેણ નથી ન કહેતા, પણ વરનારાથના' કહે છે તેમાં ફરક શ? તે ફરક સમજાવવાનો છે. માટે મેક્ષે જવા અંગે વચનની જરૂર, સ્વરૂપ વિષયે આરાધનાનું ફલ વિગેરે બતાવશે તે અધિકાર અગે વર્તમાન.