________________
૫૦.
આગમત સારા ધારવા તે ઉદ્યમ બુદ્ધિ કે ચતુરાઈને આધીન નથી. કેવળ ભવિતવ્યતા પાકી હોય તેવા ભાગ્યને ઉદય થવાને હોય તે તેવા ગર મળે. તે મળ્યા છતાં દર્દીઓ તે દવાખાનામાં દસ કબાટ બધી દવાવાળા છે. શાસ્ત્રકાર કહે છે કે આપણે જે દવાને લાયક હેઈએ તે દેવાનું મન ગુરૂને થાય. તે ક્યારે? વૈદ ડાકટરના ત્યાં બધા દવાના સીસા પડ્યા છે. આપણે ભાગ્ય ઉદય હેય તે પ્રમાણે તેને દેવાની બુદ્ધિ થાય.
આપણે શાતાને ઉદય ન હોય તે જે દવાથી મટવાને હેય તે દવાનું મન થાય નહિ. ડૉકટર પાસે દવા વગેરે માટે ગયા છીએ પણ ભાગ્યને ઉદય હોય ત્યારે તે રોગની જે દવા શાંતિ માટે ઉપયોગી થવાની હોય તે દેવાની સૂઝે. ર્ડોકટર કહે છે કે, અજમાયશ કરું. તેમ ગુરૂઓ પણ બાટલા બધા રાખે છે. ક્યા દર્દીને ક્યો બાટલે દેવે તેને ઉપાય નથી. અઢાર પા૫સ્થાનકના ઓસડો છે. બધા આશ્રવ બંધના કારોને તેડવાના ઓસડો છે. પણ આપણે જે દ્વારાએ બંધ તૂટવાને તે એસડ આપવાનું.
આજ કાલ આપણુ આત્માનું સિદ્ધપદના આરાધનથી સિદ્ધ થવાનું હશે તે પછી અરિહંત સિદ્ધાદિ કે આચાર્ય ઉપાધ્યાય સાધુપદથી કલ્યાણ થવાનું હશે તે કહો? જ્યાં સુધી ચોક્કસ દવા જણાય નહિ ત્યાં સુધી તે દઈની બધી દવા અમલમાં એકમેક મેલવી પડે, તેમ આ નવે પદ. પાંચ પરમેષ્ઠિ, એક એક એવી તાકાત ધરાવે છે કે સર્વ પાપને નાશ કરે, અને મેક્ષને પ્રાપ્ત કરી શકે. છતાં હજુ આપણને એ સ્થિતિમાં આવવાનું થતું નથી; કેમકે એક પદે ચાલી શકીએ.
જેમ આરાધનાના અંગે અમુક પદની આરાધનાથી આ આત્મા પાર પામવાને છે, તે નક્કી ન હોય ત્યાં સુધી બધા પદેનું આરા. ધન ચાલુ રાખવું પડે. બધા ઔષધ છેડે થેડે ફાયદો કરે, જડમૂળથી ન કાઢે, કેઈક જ જડમૂળથી કાઢનાર હોય. અહિ આગળ પાંચે પરમેષ્ટિ ને નવે પદ થડા થોડા કર્મના ક્ષયને કરનાર છે. કેવી રીતે આરાધન કરીને કર્મને ક્ષય કરશે તે નિશ્ચય નથી, પણ કર્મના ક્ષયનું ઔષધ છે. તે પાપ પર કામ લાગવાના છે તે