________________
४७
પુસ્તક-રજુ કાર્ય કરનાર સામર્થગ. તેને વિચાર કરીએ તે માલમ પડે. જીવની સ્થિતિ સામર્થ્યગ, તે સ્થિતિને પ્રાપ્ત કરાવનાર તે ચેક જીવ.
ટંકશાળની ચાંદી સેનું. આવા મોક્ષને અંગે નરક દેવકમાં રહેલાં સમકિતિ છે જેવા રહેલા છે. પછી દષ્ટિ નથી કેમ કહે છે? વાત સાચી.
નારક દેવ તીર્થંચમાં સમકિત જીવ છે, પરંતુ સે હાથ ઊંડે ક હોય તેની છાયા સે હાથની દેઢસો હાથની પડે તે કામની કેને? કુવાની છાયા. મીલના ભુંગળા ઉંચા પણ છાયા કામ કોની તે બહાર પડે. પણ આ તે જમીનને કુવો હોય તેની છાયા ક્યાં? કુવાની છાયા કુવામાં સમાણી, તેમ નારકી દેવ તીર્થંચની, મેક્ષની ઈચ્છા છે છતાં તે કુવાની છાયા તરીકે કુવામાં સમાણ, બહાર નહિ, છાયા કામ લાગે જમીન ઉપર. ઉંચે પદાર્થ હોય તેની છાયા કામ લાગે.
મને રથ હોય તે મનુષ્યભવના સફળ થાય. નારકી દેવના હોય તે સફળ ન થાય. એક અણુ પાપ છોડવાની સફળતા નહિ. તીય. ચમાં સર્વવિરતિનું ઠેકાણું નહિ. મેક્ષમાં પગલું ભરવું નથી તેને ગણવા શા કામના ? દેશની આઝાદી, આબાદી પોકારે, પણ નથી સહન કરવા તૈયાર, વધારવા પણ તૈયાર નથી. આ આઝાદી આબાદી કયાંથી મેળવવાના? તે વાત કરે તેટલું જ. જેઓને સંવરનું નામ નિશાન નથી, તેમજ સંવર નિજારામાં વધે નહિ તેવા મે ક્ષની વાત કરે તે કેટલી કામ લાગે ?
કેવળ મનુષ્યભવમાં સફળતા. મેક્ષ ત્યાં મેળવી શકાય છે માટે. ઘેર ધમ નથી થતો. તીયંચગતિમાં મોક્ષ થાય છે ને? ત્યારે કહો ચારિત્ર નથી માટે. ચારિત્ર ન હોય ત્યાં મેક્ષ છે નહિ, સાચે ધમ ચારિત્ર છે. માટે શાસ્ત્રકારે ધર્મ સર્વવિરતિવાળાને, ને દેશવિરતિવાળાને ધર્માધમ, અવિરતિને સમકિતિ હોય તે ય અધમી ગણ્યા છે. જે આ સમજનાર કઈ રીતે બોલે છે કે ગૃહસ્થમાં ધર્મ નથી. ધર્મ બેલવાને હક કો? જે મરિચી ચક્રવર્તીની રુદ્ધિને લાત