________________
પુસ્તક ૨-જુ
આ બધી વાત કહી તે ખરી પણ જોડે પલ છે તે નથી બેસતા કેમ? પ્રાય: ઘણે ભાગે ઘણે ભાગ શબ્દ કોના માટે? જન્મથી અવધિજ્ઞાનવાળ હેય જાતિ મરણવાળા હોય તેવાને પિતાના જ્ઞાનથી પરભવને નિશ્ચય થાય પણ તેવાને શાસ્ત્રને ઉપગ ન હોય! શાસ્ત્રની જરૂર શી ? પિતાને સારું લાગે તે કરી લેવું. “૩ા વિના ધર્મરાત્રિત ” પોતાની મેળે સારું લાગવાનું જેમાં બંને, સુખના સાધનો અને સુખ. આ બેમાં કોઈના ઉપદેશની જરૂર નહિ. પરંતુ છોકરું ધાવણું હોય તેને ગળી ગોળી હોય તે ગળી જાય, કડવી હોય તે મમરાવીને કાઢી નાખે. તેમ સુખના સાધનો પ્રત્યે, સુખ ભોગવવાને અંગે આ જીવ સ્વતંત્ર ઉપદેશની દરકાર કરતો નથી, પરંતુ ધર્મ એક જ અનુભવને વિષય નથી; ઈન્દ્રિ
ને વિષય નથી; વ્યવહારને વિષય નથી. માત્ર કેને વિષય? તે શાસ્ત્રનો. શાસ્ત્ર સિવાય કોઈને વિષય નથી. ધર્મ તે કઈ દિવસ ઉપદેશ વચન શાસ્ત્ર વગર આવી શક્તો નથી. માટે જ મનુષ્ય હિતવાળો હેય; ભવિષ્યમાં, વર્તમાનમાં હિત થવાનું હોય તેને શાસ્ત્રમાં આદર થાય.
બીજી બાજુ સુખ અને સુખના સાધને અંગે પ્રયત્ન ન કરીએ તે ન મળે ને નહિ કરવામાં ઈષ્ટની સિદ્ધિ ન થાય. ધર્મ કરો તે ઈષ્ટની સિદ્ધિ ન કરે તે અનિષ્ટ, ધર્મ ન કરે તે કંઈ ફિકર નહિ, પણ ધર્મદષ્ટિ કરવામાં ન આવે, અનર્થ કરવામાં આવે તે અર્થસિદ્ધિ. જેમ રસાયણની ચરી પાળે તે ફાયદે, ચરી પાળો નહિ તે રસાયણમાં ગયુ શું તે કહી શકો? ધર્મ એવી ચીજ કરે તો ઈષ્ટસિદ્ધિ, ન કરે તે અનિષ્ટ ! માટે ધર્મ ઉપદેશ મેળવવા માટે શાસ્ત્રમાં આદર ને મહત્વ છે.
શાસ્ત્રમાં વચનનું મહત્વ શા માટે? આ જગતમાં જીવ આરંભ પરિગ્રહ વિગેરેમાં પાપ બાંધે છે, તેનું વારણ કંઈ રાખ્યું? પાપનું આવાગમન હંમેશા. પણ વારણ કયું ? તે જગતમાં પાપનું વારણ શાસ્ત્ર સિવાય છે નહિ. માટે પાપરૂપી રોગને દૂર કરનાર હોય તે કેવલ શાસ્ત્ર. એકલું પાપ દૂર કરે તેમ નહિ પણ પુણ્યનું કારણ હોય તે તે પણ શાસ્ત્રા. એટલું જ નહિ, પણ શાસ્ત્ર જેની દ્રષ્ટિમાં નથી તે દેખતે છતાં આંધળે છે.