________________
છેવટે આ સંપાદનમાં શક્ય જાગૃતિ રાખવા છતાં ભતિમંદતા કે ક્ષપશમની વિચિત્રતાથી રહી ગયેલ ક્ષતિઓ બદલ ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ હાદિક મિશાદુષ્કત માંગુ છું.
તથા આવા અત્યંત ગંભીર તાવિક ચિંતનપૂર્ણ આગમિક પદાર્થોની ગંભીર વિચારણાના પદાર્થોવાળા માર્મિક વ્યાખ્યાનનું વાંચન, મનન, ગુરૂગમથી યોગ્ય જ્ઞાનીનાં ચરણોમાં બેસી કરીને મુમુક્ષુ છે મૃત ભક્તિની કેળવણી કરી કર્મનાં બંધનથી મુક્ત થાઓ એ મંગલ અભિલાષા.
વીર નિ. સં. ૨૪૯૭ વિ. સં. ૨૦૧૭ આસો સુદ-૮ મંગળવાર જૈન ઉપાશ્રય ઉંઝા (ઉ. ગુ.)
શ્રીશ્રમણ સંસેવક શાસન શુભટ તપસ્વી
ગુરુદેવશ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ચરણપાસક મુનિ અભયસાગર