SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આગમ દ્વારકશ્રીની નિશ્રામાં રહી અનેક આગમિક પદાર્થોની જાણકારી મેળવવા સાથે પાલીતાણા–સુરતના આગમમંદિરની ભવ્યતાના સજક પૂ. આગમ દ્વારકશ્રીના ઉપસંપદા પ્રાપ્ત અંતેવાસી પૂ ધર્મ સ્નેહી ગણું શ્રી કંચનસાગરજી મ. (જેઓએ મારી પ્રવૃત્તિઓમાં બિન આવડતથી રહી જતી ક્ષતિઓ તરફ હાર્દિકે વાત્સલ્યપૂર્વક ધ્યાન ખેંચી અણમોલ સેનેરી સૂચને કરી મારી પ્રવૃત્તિને બહુમૂલ્ય બનાવી છે.) પૂ. કર્મગ્રંથાદિ વિચાર ચતુર ધર્મરનહી ગણે શ્રીસૂર્યોદયસાગરજી મ. જેઓએ આગમતના સંપાદનની સઘળી જવાબદારી ઉઠાવી વ્યવસ્થિત રીતે અદા કરવાની સાથે અનેક બાબતોમાં મારી બિનઆવડતને પણ ચૂસવને રહન કરી સલુકાઇથી દૂર કરવાની જહેમત લેનાર, મારા સઘળી પ્રતિના પ્રાણભૂત હેઈ સાથે સાથે હોઈએ ત્યારે દિવરમ નેકવાર મીઠા–મધુરા શબ્દોથી... દૂર હોઈએ ત્યારે દર અઠવાહીએ ને શી રણ ટપાલથી હાર્દિક નિખાલસ સૂચને કરી મારા જીવનમાં વલસા, ર્યપદ્ધતિની સુંદરતા, વ્યવહારદક્ષતા આદિની પ્રતિષ્ઠા કરનાર) પરમ પૂજ્ય ગુણગરિક સેવાભાવી સહથી ધર્મનેહી મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. જેઓએ ખુબ જ મમતાભરી હુંફ આપી પૂ. આગમ દ્વારકશ્રીના અનેક મહત્ત્વના લખાણો મોકલી સામગ્રીની સમૃદ્ધતા કરવામાં અમૂલ્ય ફાળો આપે છે. ધર્મસ્નેહી મુનિશ્રી અશોકસાગરજી મ. મુનિશ્રી નિરૂપમસાગરજી ભ, મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ., બાલમુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. જેઓએ ગુરૂઆશા મુજબ વિવિધ કાર્યો (પ્રેસ કોપી કરવી, નકલ કરવી, અનુક્રમણિકા બનાવવી આદિ કાર્યો) માં ખૂબ મનાયેગપૂર્વક સહયોગ આપ્યો છે. આદિ-આદિ અનેક મહાનુભાવોનાં પવિત્ર યાગ દાનથી આ કાર્ય સુંદર રૂપે રજુ થયું છે.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy