________________
પુસ્તક ૧-લું
७८ પણ કાળક્રમે શિક્ષણીય થનાર મનુષ્ય જ પિતાના ગુન્હેગારોને શિક્ષા કરાવવા માગે છે અને જે અત્યારે શિક્ષા કરાવવા માગે છે તે જ કાળક્રમે શિક્ષણય થાય છે, એટલે એમ જ કહેવું પડે કે શિક્ષણીય વગેજ શિક્ષકવર્ગને માગી લીધો છે અને ઉત્પન્ન કર્યો છે. શિક્ષણયને પ્રાયશ્ચિત સુધારે કે શિક્ષા સુધારે?
લેકેસર અને લૌકિક અને માર્ગમાં શિક્ષણીયને શિક્ષા કરવાને કે લઈને ખમવાને તે પ્રસંગ હોય છે જ, પણ તે શિક્ષણય સત્તા દ્વારા શિક્ષા પામે કે અમે તેમાં અને શાણપણ દ્વારા એ શિક્ષા ખમે કે પામે તેમાં ઘણો ફરક છે.
કેમકે સત્તા દ્વારા કરાતી કે ખમાતી શિક્ષામાં મેટે અવગુણ એ હેય છે કે સાચે ડર તેમાં શિક્ષાને હોય છે, અને તે શિક્ષાના ડરથી ગુન્હાને ડર થાય છે, અને તેથી સત્તા દ્વારા થતા ન્યાયમાં કદાચ ગુન્હો ન્હાને હોય અને સજા મેટી હોય તે ને ન્હાના ગુન્હાથી જેવું શિક્ષણીય વર્ગને ડરવાનું થાય છે, તેવું હાની સજા જે ગુન્હાને અંગે થતી હોય તે ભયંકર ગુન્હ હોય તે પણ તે ભયંકર ગુન્હાથી તેટલે ડર સજા ઓછી હોવાને લીધે થતું નથી. અથવા તે જે બાબત અધમાધમ છતાં સજાના વિષયમાં જ ન લેવાઈ હોય તે કંઈ પણ જાતને ડર થતા નથી.
એ બધાનું કારણ એ જ છે કે ગુન્હાની અધમતાને લીધે ગુન્હ કરતાં ડરવાનું થતું નથી, પણ સજાને લીધે ગુન્હાથી ડરવાનું થાય છે, અને આજ કારણથી જગતમાં ગુન્હેગારોના ગુન્હાના એક જવલે જ હોય છે એટલું જ નહિ, પણ તે ગુન્હાઓને છુપાવવા માટે અનેક પ્રકારની મહેનત કરે છે અને તેથી જ કેર્ટોના ધંધાને જન્મ થયો છે, પણ ગુન્હેગારોએ સજાની મહત્તાને બદલે અવશ્ય કર્તવ્યતા સમજવી જોઈએ અને ખરી મહત્તા ગુન્હાહિતદશાની સમજવી જોઈએ.
જેમ ધાર્મિકવૃત્તિના મનુષ્ય પિતાના લાગેલા દેને જ દુષ્ટ ગણે છે, અને તે મનુષ્યને દેની દુષ્ટતા સમજતે હેવાથી દેનું નિવારણ કરનારા પ્રાયશ્ચિતેને અંગીકાર કરે છે, એટલું જ નહિ પણ દેના પ્રાયશ્ચિત આપનારાઓને તારક માને છે અને અનેક જાતની તેઓની ભક્તિ કરે છે, તેવું શિક્ષણીય વર્ગમાં આપમેળે