________________
આ સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ ઘણું પુણ્યશાળી વ્યક્તિએને સહકાર છે, તે બધા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વીર વિ. સં. ૨૪ વિ. સં. ૨૦૨૭ આ વા ૮
સંપાદક ગુમાનજી જૈન ઉપાશ્રય પ્રતાપગઢ (રાજ.) ,
૧૧
ઈ મનનીય સુવાકયો આ છે પાપનું તંત્ર પુણ્ય-કારભારીથી ચાલે છે. તેમ કર્મ રાજાને મોહ અધિકારી પાંચમી
કતારને મુખ્ય સભ્ય છે. દરેક રૂપ-રંગ
કરીને જીવને પાછો પાડે એજ એનું કામ! ( ૧ પાપને હઠાવવામાં પુણ્ય મદદગાર છે,
પુણ્યને પડખે લીધું પછી પાપ કદી નુકશાન ન કરે.
-પૂર્વ આરામોદ્ધારકશ્રી