________________
વર્ષ–૨ પુ-૧. મંદિર અને મૂર્તિ કરાવનારને પણ ન્યાયની અગત્ય
અને તેથી જ ભગવાન જિનેશ્વરની મૂર્તિ અને મંદિર કરાવનારા અધિકારીઓને અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓએ પ્રથમ નંબરે પિતાના દ્રવ્યની શુદ્ધિ કરવી, અર્થાત કેઈનું કંઈપણ દ્રવ્ય અન્યાયથી લીધું હોય કે આવ્યું હોય તે તે તેને પાછું આપવું. આરંભીના આરંભ કરતાં પણ ન્યાયની અધિક કિંમત
અર્થત ન્યાયની કિંમત એટલી બધી મેટી ગણી કે આરંભ, પરિગ્રહ, વિષય-કષાયમાં માચેલે કે મહારંભ અને મહાપરિગ્રહના કાદવમાં ખેંચાયેલે મનુષ્ય તે અધિકારીએ અન્યાયથી લઈ ને પાછા આપેલા દ્રવ્યથી તે આરંભાદિક કે મહારંભાદિકનું પિષણ કરે અને તેનાથી જે પાપ થાય તેનું કારણ તે પાછું આપનાર બને, તે પણ તે ક્ષેતવ્ય તરીકે ગણી અધિકારીઓને અન્યાયનું દ્રવ્ય શાસ્ત્ર કારોએ પાછું જ આપી દેવાનું ફરમાન કર્યું. અનયાયવાળાની મલિનતાને સિક્કો
વાચકે એ ધ્યાન રાખવું કે અન્યાય કરનારે પિતાના આત્માને ન્યાયમાં સ્થાપ્યા સિવાય જે કાંઈ કરે તેમાં તે પિતાના પાપને કઈપણ પ્રકારે ધાતો નથી, અને આરંભ અને મહારંભાદિકમાં રાચેલે તે મનુષ્ય પાપમય આત્મા છે તેથી તે અન્યાયવાળું દ્રવ્ય પાછું ન આવે તેટલા માત્રથી તે પાપબંધથી બચી જ નથી, માટે જ શાસ્ત્રકારોએ શ્રી જિનેશ્વર ભગવાનના મંદિર અને મૂતિ કરાવનારને અન્યાયથી આપેલું દ્રવ્ય પાછું આપી પોતાના દ્રવ્યની શુદ્ધિ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાન કરેલું છે. અન્યાયથી આવેલ પાછું આપવું એ જ ઔદાર્ય
ધર્મના પ્રેમી સજાએ ધર્મમાર્ગમાં દ્રવ્ય ખર્થવું એ જ કર્તવ્ય તરીકે છે, એવી અક્કલ ધરાવતાં ધર્મમાગે ખર્ચાતા દ્રવ્યના લાભ કરતાં પણ અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપી દેવું એ ધર્મને પહેલો પાયે છે, એમ સમજવાની જરૂર છે,