________________
-૫ પુ.-૧
ભાવનાથી તે મહાપુરૂષો ઘણાજ દ્વારાએલા હોય છે અને આજ ભાવનાનું તત્ત્વ હૃદયમાં ઉતારીશુ. ત્યારે કૃષ્ણ મહારાજ વગેરેએ પોતાના કુટુ'બ અને સંબ’ધી મનુષ્યાને આર'ભ, પરિગ્રહ અને વિષય, કષાયના ત્યાગ તરફ કેમ દોર્યાં. શ્રી આરક્ષિતસૂરિજી વિગેરેએ પેાતાના આખા કુટુબેને પ્રત્રજ્યાને માગે કેમ જોડયા ? એ સર્વાંનુ તત્ત્વ મગજમાં ઊતારી શકાશે. આવા સમધીને તારવાવાળા જીવા ગણધરનામક કર્મને બાંધી શકે છે.
તે ગણધરનામકર્મના ઉદય જે ભવમાં થાય છે, તે ભવમાં તે મહાપુરુષો એટલા બધા ઉત્તમ હાય છે કે માત્ર જિનેશ્વર મહારાજના મુખારવિંદથી પાતે િતવમ્ એમ ત્રણ વખત પ્રદક્ષિણા કરીને ત્રણે વખત પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં જીવશે. વા, વિળમેદ ઘા, પુર્વેન્દ્ વા, એવા માત્ર ત્રણ પદાથી એટલે બધા ક્ષયે।પશમ પ્રાપ્ત કરી લે છે કે જે ક્ષચેાપશમથી તે સવ ગણુધરી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની થાય છે અને ચૌદ પૂર્વ તથા ખાર અંગની રચના કરે છે અને એવી રીતે કરેલી રચના જ શાસનની પ્રવૃત્તિ સુધી સખ્યાતા કે અસખ્યાતા પ્રાણીઓને સ'સારસમુદ્રથી તારનારી બને છે, છતાં પશુ આ જીવા જો કે પૂર્વે જણાવેલા મૂક કેવલીની અપેક્ષાએ ચઢિયાતા હોઈને ઉત્તમ હાવા છતાં આગળ જણાવીશુ તેવા ઉત્તમાત્તમ જીવેાની અપેક્ષાએ તેા ઉતરતી પક્તિના હોઈ મધ્યમ પક્તિમાંજ ગણાય.
સ્ત્ર, સબંધી અને અન્યને તારવાની ભાવનાવાળા તીર્થંકરો.
આવા ગણધરાઢિ ભગવાનના જીવા કરતાં પણ જે જીવે પહેલા ભવમાં પેાતાના આત્માને પેાતાના સમધવાળા આત્માને અને યાવત્ જગા સર્વ આત્માઓને આરબ, પરિગ્રહ અને વિષય, કષાયથી દૂર રહેવા પણુ' સમજાવનારા અથવા દૂર રાખવાની ભાવનાવાળા જીવેા જ તીર્થ કરનામકમ` ઉપાર્જન કરે છે.