________________
વર્ષ-૫, ૫-૧ અને તિર્યંચની ગતિથી તે દરેક જીવ મિથ્યાત્વી હોય કે સમ્યકુત્વવાળો હોય તે પણ ભય પામે જ છે, અને તેનાથી દૂર રહેવા તે હંમેશા તે ઈચ્છા કરે જ છે, પરંતુ મનુષ્યગતિ અને દેવગતિથી પણ ભય પામે એવો વર્ગ તે કેવળ સમ્યગ્દષ્ટિને જ હોય છે.
એટલે સામાન્ય રીતે અનાદિકાળથી જેમ આ જીવને સ્વભાવ દુખથી ભય પામવાને છે, તેમ સામાન્ય રીતે દુઃખના સ્થાને એવા જે દુર્ગતિના આવાસો તેનાથી ભય પામવાને હોય છે, પણ જેવી રીતે જીવ દુઃખ અને તેના સ્થાનભૂત દુર્ગતિઓથી કરે છે, તેવી રીતે તે દુઃખ અને દુર્ગતિના કારણભૂત કર્મોથી તે સામાન્ય રીતે ડરતો નથી.
જે આ જીવ જે દુઃખ અને દુર્ગતિથી ડરે છે એ તેના કારણભૂત કને જાણ, માનીને તેનાથી ડરતે હેય તે આ જીવને આટલા પુદ્ગલપરાવેતેં સુધી રખડવું પડયું હતું નહિ.
અર્થાત્ કહેવું જોઈએ કે કાર્યથી જેટલે ભય તીવ્ર લાગે, તેટલે તેનાં કારણે સમજીને તે કારણેથી લાગ જોઈએ, નહિતર તે કાંટાથી મનુષ્ય કરે અને જાણે કે અજાણે બાવળીઆનું પિષણ કરે તેના જેવું થાય, અને અનાદિકાળથી આ જીવને તેમ બન્યું છે અને મિથ્યાદ્રષ્ટિ ને તેમ બને છે.
આ કારણથી દુઃખથી કે દુઃખના બાહ્ય કારણથી હંમેશાં ડગલે ને પગલે વૈરાગ્ય સ્વાભાવિક રીતે આવે છે, પણ તેવા વૈરાગ્યે આત્માને કેઈ પણ જાતને ગુણ ન કરતાં ત્યાં ભયંકર દુઃખના પરિણામને જ લાવનારા લૌકિક રીતિએ ગણુતા સુખો તરફ લલચાવનારા અને દેરવનારા થાય છે, અને તેથી જ તેવા દુખના કારણમાં વૈરાગ્યવાળાને શાસ્ત્રકારે આ ધ્યાનમાં મગ્ન થએલા ગણે છે. સમ્યગ્દષ્ટિ જીવોને બાહ્ય સુખથી વૈરાચ
પણ સમ્યગ્દષ્ટિ છે જેવી રીતે પીગલિક અનિષ્ટ સંયોગને લીધે ભરેલા દુઃખમય દુર્ગતિના સ્થાનેથી વિરક્તપણું ધરાવે, તેવી