________________
આગમ ન્યાત છેતેમજ પંચસૂત્રની ટીકામાં “જંગલમાં માંદા માબાપને ઔષધ માટે છોડવાં પડે તેની માફક નહિ સમજતા માબાપને છેડી દેવા તે માબાપને અત્યાગ છે, પણ નહિ સમજતા માબાપને લીધે સંસારમાં રહેવું તે માબાપને રખડતા કરવાનું જ છે” એમ જણાવે છે. " તેથી અષ્ટકજી વિગેરે વિષય તેવા પુરુષ વિશેષ કે જેઓ અચિંત્ય-પુણ્યપ્રાભારવાળા હય, જગતના દ્રવ્ય-દુઃખને પશુ ઘર કરવામાંજ જેના મહિમાને અંશ સમાય હાય, તેવા પુરુષને અંગેજ તેવું અનુકરણ ઉચિત ગયું હોય તે તે વધારે સંભવતિ છે.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન હરિભદ્રસૂરિજીએ તીર્થકરોના ગર્ભથી ઉચિતપણાના વર્તનને પ્રસંગે જણાવેલું છે. એમ કહી શકીએ કે જે એ વર્તન સર્વને અનુકરણ કરીને ચલાવવાનું હેત તો વૈરાગ્યના પ્રસંગમાં, મહાવ્રતના પ્રસંગમાં, કે ભિક્ષા વિગેરેના પ્રસંગની સાથે આ ભગવાન મહાવીર મહારાજને પ્રસંગ લઈ લેત, અર્થાત્ જેમ ભગવાન મહાવીર મહારાજના તીવ્ર પરિણામને લઈને અવિરતિને આપેલા દેવદૂષ્યનું સમર્થન તેવા પ્રકારની દયાને અંગે કર્યું છે. અને તેનું અનુકરણ માત્ર તેવાજ પુરુષોને માટેજ ગ્ય હોય, તેવી રીતે દીક્ષાને શેકવી તે પણ માતપિતાની સેવા એ પણ દીક્ષાના મંગળ તરીકે તેવાજ પુરુષએ ગણવાની છે. આવી રીતની વ્યવસ્થા વિચારીએ તે ભગવાન હરિભદ્રસૂરિજીના ગ્રંથને પરસ્પર બાધ રહે નહિ. માત્ર માતાપિતાના અંગેજ અભિગ્રહ કેમ?
વળી એ પણ સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજે મહારાજા નંદિવર્ધન કે સુદર્શનાબહેન કે સુપાર્શ્વ કાકાને અંગે તેઓ જીવે ત્યાં સુધી ઘરમાં રહેવું એ અભિગ્રહ ન કર્યો, પણ માત્ર માતાપિતા જીવે ત્યાં સુધી જ ઘરમાં રહેવું એ અભિગ્રહ જે કર્યો તેજ કહી આપે છે કે માત્ર માતાપિતા સિવાયના