________________
વર્ષ-૫, ૫-૧ મહારાજા નંદિવર્ધન અને આખા કુટુંબને હૃદયમાં શું થાય? તે કલ્પનાની બહાર નથી.) અભિગ્રહની મુદતને સ્વીકારનું રહસ્ય
આવી ભગવાન મહાવીર મહારાજે મૂકેલી શરત મહારાજા નંદિવર્ધન અને તેમના કુટુંબીજનોએ કબૂલ કરી. (આ હકીક્તને ખરે વિચાર ભગવાન મહાવીર મહારાજે માતાપિતાને અંગે દીક્ષા નહિ લેવાના કરેલા અભિગ્રહને આગળ કરનાર યુવકે એ કરવાનું છે. કેમકે દીક્ષાના અભિલાષીઓ આવી રીતે કુટુંબમાં વર્તે તેપણ કુટુંબીઓએ સગવડ કરી આપવી જોઈએ, પણ યુવકના વિચાર પ્રમાણે તે દીક્ષા લેવાશે જે પરણેલે હોય તે છતાં વૈધવ્ય માનવામાં આવ્યું છે, ત્યારે તે યુવકેના વિચાર પ્રમાણે આ તે ખરેખર પથારીમાં પહેલા ધણીએ જ વૈધવ્ય ગણશે, પણ એવા પણ સમજુ યુવકોના વિચાર જડવાદના જોરે જ જામેલા હેઈ તે વખતે તેનું નામનિશાન નહોતું અને તેથી તેને આજકાલના યુવકે જેવી અસર મહારાજા નંદિવર્ધન વગેરેને નહતી અને તેથી જ તે શરત કબુલ થયેલી.)
(દીક્ષાર્થીઓએ પણ એ ઉપરથી વિચાર કરવાની જરૂર છે કે મહારાજા નંદિવર્ધન જેવા શેકમાં ડૂબેલા અને સ્નેહને ધરનારાની લાગણી ઉપર કેવળ ધ્યાન નહિ રાખતાં કદાચ ઘેર રહેવું પડે તે ભગવાન મહાવીર મહારાજાની શરતેને અમલમાં મૂકે કે જેથી કુટુંબીઓને ચાહે તે નેહ હોય તો તે પીગળ્યા સિવાય રહે નહિ, અને દીક્ષાર્થીઓને પિતાના પરિણામની દઢતાની કસોટી કરવાને અનાયાસે પ્રસંગ મળે.)
મહારાજા નંદિવર્ધન વિગેરે જે કે ભગવાન મહાવીર મહારાજાની શરતેને પ્રતિદિન અને પ્રતિપળ દાહ કરનારી અને દુખ કરનારી ગણે, પણ તેઓને નેહ અજ્ઞાનીઓની હોળીમાં હોમાતા આજકાલનાં સ્વાથ ધ સનેહીઓ જેવો ન હતો, પણ તેમને સનેહ બીજા બાહા