________________ સાગરનાંતી * ગુણી જને તરફ હાર્દિક બહુમાન જીવન ઉન્નતિનું અચૂક પગથીયું છે. # દોષનો ડંખ જીવનમાં ઉગે ત્યારે સમજવું કે અંતર જીવન શુદ્ધિને લાયક બની રહ્યું છે. પિતાની જાતના વખાણ કરવાની વૃત્તિ અંતરની આત્મ શક્તિઓની સાચી સમજણની ખામી સૂચવે છે. આપણી જાતને વિચાર અંતરમાં વિવેકની ગેરહાજરી સૂચવે છે. ત્યાગની ભાવનાના પગથારે ચઢયા વિના આત્મ શુદ્ધિના માર્ગ પર આવી શકાતું નથી. * મૃત્યુને ભય જિનશાસનની સાચી આરાધનાની ખામી જણાવે છે. * વિચારેની ગંભીરતા કેળવાય તે શુદ્ધ પદાર્થોને વ્યાહ બહુ લાંબે કાળ ટકી ન શકે. * જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમ જેટલો હોય છે, તે કરતાં વધુ જ્ઞાનને પરિણુત કરવા તરફ લક્ષ્ય આપવાની જરૂર છે. આવરણ * દીપમ મિનરી * અમદાવાદ 1