________________
A ll ll
ll III III III IIIIIIIIIIIIIIIIIIIIIIII in all I IIImp
1
0
-
I
I
toli IIIIIIIIIIIIII
in u
liliiIllumin
પર તાત્વિક વિચારણું ;
અર્થાત પરમારાધ્ય આગમસમ્રાટ આગમવાચનાદાતા - આગમપારદધા બહુશ્રુત સુરિપુરંદર ધ્યાનસ્થ
સ્વર્ગત આગોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંત
સર્વમુખી તાત્ત્વિક પ્રતિભાબળે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (?) ઉપર કરેલ સુંદર ટિપ્પણરૂપ
તાવિક વિમર્શ ગ્રંથને
સરળ અનુવાદ (વર્ષ ૪ અંક ૪ પૃ. ૨૮૬ થી ચાલુ) પરમપૂજ્ય, ગીતાર્થસાર્વભૌમ, શ્રીદેવસૂરતપાગચ્છ-સામાચારીસંરક્ષક, વાદિ-મદભંજક, પ્રવર પ્રાવચનિકધુરંધર આગમ દ્વારક ધ્યાનસ્થ સ્વ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રી એક ક્ષણ પણ પ્રમાદમાં ગાળ્યા વિના જ્યારે સમય મળે ત્યારે ભવિષ્યની તત્વરૂચિવાળી જનતાના હિતાર્થે પિતાના ઊંડા ચિંતનમનનના બળે આગમિક-તાત્વિક શેના રહસ્યને સ્પષ્ટ કરવામાં ગાળતા.
તે રીતે તાંત્રિક વિધિ નામની આ કૃતિ (જે કે પૂ. ગચ્છાધિપતિશ્રીના સંશોધન તળે આદિજાતિલોદ મા. ૨ માં પ્રારંભમાં જ મંગલ તરીકે છપાએલ છે.) દશપૂર્વધર આ. શ્રી ઉમાસ્વાતિજી મ. ના ભાવદયા પૂર્ણ હૈયામાંથી પ્રગટેલ. અપૂર્વકૃતિરૂપ શ્રી તત્વાથ ધગમસત્રના કેટલાક પદાર્થોના તાત્વિક વિવેચનરૂપે પૂ. આગામેશ્રીએ બનાવી છે.
પ્રૌઢ સંસ્કૃત ભાષામાં સંક્ષિપ્ત શૈલિથી રચાયેલ આ કૃતિને યત્કિંચિત્ રસાસ્વાદ વર્તમાનકાળે જ્ઞાન-ધ્યાન અને સ્વાધ્યાયની. રૂચિ-પ્રવૃત્તિના હૃાસ કાળે મુનિઓને આંતરિક પ્રેરણા મળે એ. આશયથી સરળ ભાષામાં રૂપાંતર કરવાને લઘુ પ્રયત્ન સ્વપર હિતબુદ્ધિથી શરૂ થયેલ છે.