________________
વર્ષ-૫ પુ-૪
૨૩ આ પ્રશ્ન ૫૦-જમાલિ જયારે વિપરીત થયે તે વખતે તેને આશ્રીને રહેલા સાધુઓ કઈ સ્થિતિને અનુસર્યા?
ઉત્તર–પહેલાં અનેક સાધુએ વીર પ્રભુને અનુસર્યા, વીર પ્રભુની ઉપસંપદા સ્વીકારી. ઢક શ્રાવકથી સુદર્શના પ્રતિબંધ પામી ત્યારે બાકીના જે સાધુ જમાલિ સાથે હતા. તેઓએ પણ સુદર્શનાની સાથે આવીને વીર પ્રભુની ઉપસંપદા સ્વીકારી. (વિ.આ. ભાષ્ય ૨૩૩૨). આથી સુદર્શનાએ એકલા જમાલિને સમજાવવા માંડ્યું કેઈક જ ઠેકાણે તે બધા સાધુઓએ પ્રથમથી જ પ્રભુ વિરની ઉપ-સંપદા સ્વીકારી એમ કહે છે.
પ્રશ્ન પ૧-નિહનવને અંગે બનેલું આધાકર્માદિક સાધુઓએ વજવું કે નહિ?
ઉત્તર–જે કે બેટિક સિવાયના નિવ સાધુઓ (માત્ર) નિન્ય વેષવાળા છે. નહિ કે તે તેવા પ્રકારના નિર્જે છે. આમ હોવાથી નિહ સંબંધીનું જે આધાકર્માદિક છે તે “આ નિ છે.' એ પ્રકારના નિવને ભેદ લેકના જાણવામાં હોય તે તે સાધુઓએ ત્યાગી દેવાની જરૂર નથી, ખરી રીતે તે બનાવનાર જે (તેવા) ભેદને જાણનારે હોય તે નિદ્ભવ સંબંધીનું આધાકર્માદિક પરિ. હરવાની જરૂર નથી. અન્યથા લેકે ભેદને જાણનાર કે ન જાણનાર હતે છતે પણ ગ્રહણ કરવું નહિં.
પ્રશ્ન પર-આય-લાભ તેને આશ્રીને પચ્ચક્ખાણ હોવાથી 'આવા સારવા” એમ કહેવાય છે, તે સ્થળે સમ્યકત્વનું સર્વ દ્રવ્ય-પર્યાયગતપણું મનાય છે અને શ્રુતમાં સર્વપણું ન હોવાથી સર્વપર્યાય ન હોય એ વાત તો ઠીક છે, પરંતુ પ્રાણાતિપાતવિરતિ આદિ સ્વરૂપ ચારિત્રને વિષે સર્વ પર્યાને વિષય કેમ ન હોય?