SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આગમ જીત આ સંસાર માનું છું, છતાં હવે તમે મને શ્રેષ્ઠ એવું શિવરાજ્ય કેમ આપતા નથી? ૧૪૧૪ १७९ वचोऽपि ते नाथ ? भवार्णवस्य, शीघ्रं हि पारं भविनां प्रदातृ । ___ परं तथा भाग्यविवर्जितोऽहं, दूराऽतिदूरे वचनावनोऽस्मि ॥४१९॥ હે નાથ? તમારું વચન પણ ભવ્ય પ્રાણીઓને ભવરૂપ સમુદ્રના પારને જલદી દેવાવાળું છે, છતાં તથા પ્રકારના ભાગ્યથી રહિત એ હું હે નાથ? તમારા વચનના માર્ગથી અત્યંત દર છું.u૪૧ १८० दयां विधेहि नाथाऽस्मिन्, किङ्करे येन ते पदोः । सेवायां सर्वदा लीनो, भवेयं भवभीतिमान् ॥४२०॥ પ્રભુ આ સેવકની ઉપર દયા કરે કે જેથી કરીને ભવના ભયવાળો એ હું હંમેશા તમારા ચરણકમળની સેવામાં લીન થાઉં. १८१ भवरूपं त्वयाऽऽदिष्टं, भवोद्धारस्त्वयोदितः । परं भाग्यविहीनोऽयं, दूरे त्वद्वचनामृतात् ॥४२१॥ હે નાથ? સંસારનું સ્વરૂપ તમે જ જણાવેલું છે અને સંસારથી ઉદ્ધાર કરવાને માર્ગ પણ પણ આપે જ કહે છે, પરંતુ ભાગ્ય વગરને હું આપણું વચનરૂપ અમૃતથી દૂર રહે છું. ૫૪૨૧ ૪૨૦માં માનનીયકંડિકાઓ 3. ૦ વિચારને બાપ તે આચાર. ૦ શાસનનું મૂળ આચાર. ૦ વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. • વિષયને રાગ-દ્વેષ તીવ્ર ન રહે તેનું નામ ગ્રંથિભેદ. છે જેના પરિણામમાં સદાચાર હોય તે જ્ઞાન. –શ્રી ઠાણાંગસૂત્રના વ્યાખ્યામાંથી
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy