________________
૨૧ર
આ આગમ જેત વાત કહું છું. તમે તમારા બાળકને કડવી દવા આપે છે, અરે ભયંકર વ્યાધિ થાય તે ઓપરેશન પણ કરાવે છે એ સમયે બાળકને દુઃખ પણ થાય છે તે શું દુખ તમેએ કરાવ્યું છે એમ કઈ કહે ખરૂં? નહિજ ! એ દુઃખ તમારા કહેવાથી દાકતરે કર્યું છે પણ છતાં તેમાં બાળકની હિત બુદિધજ રહેલી છે તે જ પ્રમાણે દાનનું પણ છે.
તમ સાધુને દાન આપે છે પરંતુ એ દાન તમે શાથી આપે છે. વૈરાગ્ય વહનની પૂર્તિ માટે આપે છે! ત્યાગ પરત્વેના પ્રેમથી આપે છે એટલે જ એ દાનથી તમે પાપનાનિર્જરા તેડાવવાના કાર્યના ભાગીદાર નહિ, પણ નિર્જરા તેડાવવાના કાર્યના ભાગીદાર નહિ, પણ નિર્જરાદિનાજ ભાગીદાર થાઓ છે. દાન આપે ત્યારે એટલા માટે સદ્વર્તનને જોઈને જ તમે દાન આપે છે એજ કારણથી દૂવર્તન એ સુપાત્ર દાનની જડ કરાવી છે, અને તેથીજ બીજે ધર્મ શીલ કહ્યો છે. શીલની મહત્તા
હવે દાન તે કહ્યું, પણ શીલને વિચાર કરે, યાદ રાખે જૈન દર્શનકાર તમને માત્ર શબ્દને મેહ રાખીને વર્તનની જવાબદારીમાંથી છટકવા દેવાના નથી.
આ શાસન હુડીના પૈસા ચુકવનારૂં શાસન છે. પણ તે હુંડીની સત્યતા પણ પૂરેપૂરી તપાસે છે. એકવાર ખાતરી થઈ કે હુડી સત્યતાથી ભરેલી છે, તે પછી એમાંથી પૈસે પણ દલાલી કે વટાવી કાપવાની વાત આ શાસનમાં નથી. તપની મહત્તા
શીલ કહ્યું પણ શીલનું છે. આ શાસન નિભાવી લેવાનું નથી.. શીલ કેવું હોય તે વિચારે! છોકરાએ ગાજરની પીપુડી વગાડે છે