________________
વર્ષ–પુ-૩
૧૯૫ ગૌતમસ્વામીની લબ્ધિનું રહસ્ય
હવે જુએ કે ભગવાન શ્રીગણધદેવ ગૌતમસ્વામીજીને પિતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા પામી ન હતી, અને તેઓશ્રીને હાથે દીક્ષા લેનારાઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચુકી હતી. આથી જ ભગવાન શ્રી મહાવીરદેવને ગૌતમસ્વામીએ કહ્યું હતું કે જગતમાં શ્રીમંત બીજાને શ્રીમંત બનાવી શકે છે, ભુખડી બારસ કાંઈ બીજાને શ્રીમંત કરી શકો નથી, પરંતુ મારે ત્યાં તે એથી ઉલટું જ થાય છે. હું કેવળજ્ઞાનરૂપ જવાહર વિનાનો ભુખડી બારસ છું, અને હું બીજાને દીક્ષા આપું છું તે દીક્ષિત થયા પછી કેવળજ્ઞાનરૂપી લમી મેળવીને શ્રીમંત થાય છે, જ્યારે હું તે ભુખડી બારસને ભુખડી બારસજ કાયમ રહું છું. આ વાત તે અંશે અક્ષણમહાન સીલબ્ધિના પ્રભાવ જેવી જ છે, અક્ષણમહાનસીલબ્ધિને પ્રતાપ એજ છે કે જેને એ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે પંદરસોને જમાડી શકે છે, પરંતુ તેને પિતાને તે ભુખ્યા ને ભૂખ્યા રહેવું પડે છે, અને જે તે જ જમી લે તે તેની અક્ષણ લબ્ધિ જ સફાચટ થઈ જાય છે, અને તે પાછો હતો તે બની રહે છે! ગૌતમસ્વામીજીને અનુતાપ
ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને કહે છે! મારી દશા તે આ અક્ષીણલબ્ધિવાળા જેવી જ થઈ કે મારી પાસે જે દીક્ષાના ઘરાક આવી ગયા તે તાલેવંત થઈ ગયા, અને હું પિતે તે ભિખારીને ભિખારીજ રહ્યો. મારી કેથળી તે કાણી ને કાજ રહી! ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે હે ગૌતમ ! તારે અને મારો પરિચય આજકાલને નથી. તું હારા ઘણું ભવના પરિચય વાળે છે, મારા સંસર્ગવાળો છે, મારી સાથે સંબંધે કરીને જોડાયેલે છે, માટે તારીજ કોથળીમાં કાણું છે, તેથી એ કથળી બીજી કથળીઓને ભરી શકે છે. પરંતુ પિતે તે ખાલી ને ખાલીજ રહે છે. પાણીયારણ પાણી ભરવા જાય અને તેનું બેડું કાણું હોય