________________
વર્ણ૫
ધારો કે એક વેપારી છે તે રૂની મોસમમાં લાખ ગાંસડી રૂની ખરીદી લે છે. અને તે લાખ ગાંસડી ખરીદી લઈને તેને રાખી મૂકે છે. સારે ભાવ મળે તે પણ એ ગાંસડીઓને તે વેચતે જ નથી! તે આ વેપારનું પરિણામ એજ આવવાનું કે ખટ! યાદ રાખવાનું છે કે રૂને વેપાર નુકશાનકારક છે એમ નથી.
તેનાથી તે તે વખત ફાયદેજ થાય છે. એ વાત સાચી છે. પરંતુ તેમ છતાં પણ જે નફાની દષ્ટિ ન રાખીએ તે પરિણામ એ આવે કે વેપારમાં બેટજ જાય. એજ પ્રમાણે અહીં પણ વિચારવાનું છે. તમે શુદ્ધદેવાદિને માન્ય રાખ્યા છે એને અર્થ એ છે કે આપણે રૂની ગાંસડીએ તે ભરી લીધી છે. પરંતુ એ ગાંસડીઓ ભરી લીધા પછી પણ જો નફાની દષ્ટિરૂપ મોક્ષ પ્રાપ્તિની દષ્ટિ ન રહે તે રૂની ગાંસડીઓ રૂ૫ શુદ્ધદેવાદિ મેળવ્યા છતાં પણ આપણે તે. બેટમાંજ ઉતરી પડવાના! આ બેટને કઈ એ શુદ્ધદેવાદિને માનવાનું પરિણામ સમજવાનું નથી. કર્મક્ષયના મુદ્દાની મહત્તા
તમે જાણે છે કે રૂને વેપાર બેટને હેતે. રૂને વેપાર હંમેશાં નફેજ આપનારે હતું. પરંતુ તે છતાં ખરીદેલું રૂ જે ગ્ય મોસમમાં નથી વેચી મારતે તેને ભાગે તે ખોટ જ રહે. રૂને રોગ્ય મસમમાં ન વેચી દેવાને લીધે ખેટ જાય તે એ ખોટને માટે આપણે રૂને જવાબદાર ગણતા નથી. પરંતુ તે માટે રૂ ન વેચી દેવાની અને તેને સંગ્રહી રાખવાની નીતિને જ જવાબદાર ગણીયે છીએ. તેજ પ્રમાણે જે શુદ્ધદેવાદિને અનુસરે છે તેમણે પણ જાણવાની જરૂર છે કે શુદ્ધદેવાદિને અનુસર્યા વિના વા કલ્યાણ થવાનું જ નથી. પરંતુ શુદ્ધદેવદિકને પણ એક માત્ર કર્મક્ષયના મુદ્દાથીજ આદરવા જોઈએ. શુદ્ધદેવાદિકને માને પરંતુ તે છતાં જે કર્મક્ષયના મુદ્દાથી તેને ન માને તે મુશ્કેલી તે તમારી સામેની