SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ I I In I છે. [ આ શીર્ષક તળે દર વર્ષે પૂ. આગમોશ્રીના ચિંતન પૂર્ણ વિવિધ લેખ-નિબંધ મને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાને આપવામાં આવે છે. આ વર્ષે કેટલાક તત્વપ્રેમી જિજ્ઞાસુઓના આગ્રહથી “શ્રી સિદ્ધચક્ર”માં મુદ્રિત થયેલ મહત્ત્વના કેટલાક લેખ સંકલિત કરી આપેલા છે. વર્ષો પૂર્વે લખાયેલા આ નિબંધમાં પણ આજના કાળમાં આપણે જે અનુભવી રહ્યા છે, તેને જાણે આર્ષદષ્ટિથી વેધક ખ્યાલ મેળવીને લખ્યું ન હોય એવું આ લેખે વાંચતાં સુજ્ઞ વાચકને ભાસ થશે. આ હેતુથી પુનર્મુદ્રણ કરવા પ્રેરણા થઈ છે. ખૂબ જ ગંભીરતાથી આ લેખ વાંચવા-વિચારવા નમ્ર વિજ્ઞપ્તિ છે. – ]
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy