________________
૧૬૦
આગમ જ્યાત
ના પાડે છે; એટલુ જ નહિ પર`તુ જે દશવૈકાલિક વગેરે સુત્રાના ઉલ્લેખ તત્ત્વાર્થ સૂત્રની સર્વોÖસિદ્ધ ટીકા, રાજયાતિક ટીકા વગેરેમાં કરવામાં આવેલ છે અને જે સૂત્રો પ્રમાણમાં ઘણાં નાનાં છે છતાં તેવા શ્વેતાંબર જૈન આગમોને પણ વચલા કાળના અને વમાન કાળના દિગબર ભાઈ એ ના પાડે છે પરંતુ ઘણા પ્રાચીનકાળ તરફ દૃષ્ટિ કરવાથી સુજ્ઞ મનુષ્યને એ વાત સ્હેજે માલૂમ પડશે કે તે પ્રાચીનકાળના દિગમ્બર ભાઈ એ શ્વેતાંબર સમાજે માનેલા જૈન આગમાને માનતા હતા. જો એમ ન હાય તેા ષડૂખંડાગમનાં ધવલા નામની ટીકાને કરનારા વીરસેન આચાય નીચે જણાવેલુ વાકચ પ્રમાણિક તરીકે જણાવત નહિ.
ઃઃ
" अक्खरस्स अणतभावो निच्चुग्धाडि ओत्ति सुसवादाणुकूलत्तणादो" જેવી રીતે વીરસેન આચાર્ય' આ પ્રમાણથી શ્રીનદિસૂત્ર કે જેની અંદર આ ઉપર જણાવેલુ વાય છે અને ખીજા કોઇ પણ દ્વિગ ખર ગ્રંથમાં આ ‘ અનુકુલ’વાળુ' વાકય છે જ નહિ, એટલે તેએશ્રીએ શ્વેતાંબર સમાજે માનેલા શ્રી નંદીસૂત્ર નામના જૈન આગમને પ્રમાણ માનેલું છે. તેવી જ રીતે તેઓએ પ્રથમ સમ્યકત્વ ઉત્પાદમાં નૈસગિક નામના સમ્યકત્વની ઉત્પત્તિને અ ંગે તત્ત્વાના નામે તત્ત્વા થના ભાષ્યની સાક્ષી આપેી છે. એટલે તત્ત્તા ઉપર શ્વેતાંબરાએ માનેલું સ્વાપજ્ઞભાષ્ય પણ શ્રી વીરસેન આચાય” માનતા હતા એ સ્હેજે સમજાય તેવુ છે. છેવટે મૂત્ર આરાધનાની ટીકા કરનારા દિગ ંબર આચાર્ય શ્રી શીલવિજયજીએ તે શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર વિજયેાયા નામની ટીકા પણ લખી છે અને આચેલકયાદિ દશ કલ્પાને જણાવવાવાળી શ્વેતાંબર જૈન આગમાની ગાથાને પણ અગ્રપદ આપેલુ છે. આ બધી હકીકત વિચારનારા મનુષ્ય સ્હેજે સમજી શકશે કે પ્રાચીન કાળના દિગબર આચાર્યં વતમાન કાળના શ્વેતાંબરીએ માનેલા જૈન આગમાને માનનારા જ હતા.
—સિદ્ધચક્ર વર્ષ ૧૧–અં. ૧૦-૧૧ આ. પૃ. ૪