SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૫ પુર ૧૩૭ આંખના દષ્ટાંત બહુની વિકૃતિને ચિતાર જેમ દુનિયામાં આંખ દ્વારા બધા કામ કર્યા પણ આંખ કેવી? તેને વિચાર આવ્યું નહિ. આંખને માટે મેં આગળ જણાવ્યું છે કે-આંખ જગતમાં અભાગણી છે. કેમ? તે આખા જગતને જુએ પણ પિતાને ન જુએ! પિતામાં કણિયે પડે હેય, લાલાશપીળાશ હોય તે પિતે ન જુએ! પણ બીજાથી જાણી શકે. બીજે દેખીને કહે ત્યારે, આંખ પિતાની સ્થિતિને જાણતી નથી. આ જન્મ આંખના વ્યવહાર ઉપર ચાલે છે. આંખથી વ્યવહાર કરે પણ આંખને નહિ તેમ આ જીવ હું ને વહેવાર હંમેશાં કરે છે. હું વગરને વહેવાર કેઈ દહાડે નથી, છતાં હું ને વહેવાર કઈ દહાડે જ નહિ. હું કે? તેને વિચાર કર્યો? આત્મા છે, ઉત્પન્ન થયે છે? એ વિચાર ક્યારેય નહીં એટલે આપણે અજાણપણું શામાં રહ્યું? પિતાની જાતમાં ને? શ્રી આચારસંગ સૂત્રના નિર્દેશથી “હું'ની વિચારણું શાસ્ત્રકારે-હું કયાંથી આવ્યો? ક્યાં જવાને? તે વાત પહેલી જણાવી. શ્રીઆચારાંગ સૂત્રમાં પહેલવહેલું સૂત્ર દિશાના અજાણપણામાં જણાવેલ છે. “પણ જે મારા કાવાદg” આ મારો આત્મા ઉત્પન્ન થાય છે કે નહિ, જન્મ ધારણ કરે છે કે નહિ તે ન રાખ્યું. માત્ર શંકાલાયક કઈ વાત? કયાંથી આવ્યો છું? ક્યાં જવાને છું? તે માલમ નથી પડતું ! માટે શંકામાં રહે છે. અજ્ઞાતવાદીને ભયંકર પ્રજ્ઞાપરાધ આત્મા છે, જન્મવાળે છે. અને ભાડુતી ઘરમાં ભાડુત તરીકે રહેલો છે. તે ત્રણ વાત સિદધ છે. માટે તેને અંગે અજાણપણું ન હેય. પણ અજ્ઞાનવાદી જેઓ શ્રવણના અધિકારી નથી. જેઓ જીવ પુણ્ય–પાપ, આશ્રવ-નિર્જર-મોક્ષ નથી, તેવું માનનારા તેને શ્રવણને અધિકાર નથી. અજ્ઞાનવાદી જેએને જાણવાની જરૂર નથી
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy