________________
વર્ષ-૫ પુર
૧૧૫ ગાયે બરાડે તેમાં શું! કંઈ નહિ ત્યારે અર્થની પ્રવૃત્તિ કરાવનાર તરીકે જે વચન વ્યવહાર તે માત્ર મનુષ્યપણામાં, તે સિવાય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણામાં પણ નહિ તે પછી વિકસેન્દ્રિયની વાત શી કરવી ? વચનગ મલ્યા છતાં આખો જન્મારે વ્યર્થ ! કારણ વ્યવહારનું વચન જ નહિ. માખી-મચ્છર અવાજ દરાજ કરે છે, તેમાં કંઈ નહિ. જાનવરે બરાડે તેમાં શું તે કંઈ નહિ, માટે વ્યવહાર ભાષા માત્ર કરે છે. સત્ય, અસત્ય, મિશ્ર તરીકે ભાષાને ગ કયાં? કેવલ મનુષ્યપણામાં
જ્યાં સુધી મનુષ્ય ન થયો હોય ત્યાં સુધી મળેલ વચન ગ બેલવાને. વચને પ્રવૃત્તિવાળા શબ્દરૂપ હોય પણ તેને અર્થ નહિ. વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને વચન યોગ માત્ર વ્યવહારરૂપ, તેમાં ભાષા નહિ. તીર્થકરોની વાણીનું સર્વ ભાષારૂપ પરિણમન
આપણે જૈન શાસનના હિસાબે પ્રભુની વાણ યોજનગામિની માનીએ અને તે વાણી એવી કે આર્ય અનાર્ય તિપિતાની ભાષામાં સમજે, ભાષા રૂપે પરિણમે.
"देवा देवी नरा नारी मेनिरे भगवत्गिरम्' દેવતા તે ભાષાને દેવતાઈ સમજે, અનાર્યો પિતાની ભાષાને સમજે, તિય ચે સાંભળીને પિતાની ભાષામાં સમજે એકની એક ભાષા દેવતાને દેવભાષા તરીકે, અનાર્યને અનાર્ય ભાષા તરીકે, તિર્યંચોને તેની ભાષા રૂપે પરિણમે કઈ તે ભગવાનની ભાષા. ભગવાનના પ્રભાવથી તેમને સમજાય. કેટલાક એવા સ્તુતિ તેત્ર એકસરખા બેલાય તે છ%, માત્રાઓ સરખા થાય. સંસ્કૃત, પ્રાકૃત, માગધી, પૈશાચી, અપભ્રંશમાં થાય. તેવી રીતે ભગવાનની ભાષા એવી રીતની. દરેક પિતાની ભાષામાં અર્થ પિતાની ભાષા પણ પરિણમે. ભગવાનની ભાષા વ્યાપક ગણવામાં આવી.