SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તે કહેવા જો. પરમ તારક શ્રી જિન શાસનની પ્રાપ્તિ થયા પછી જ્ઞાની ગુરૂની નિશ્રાએ યથાયોગ્ય તેની આરાધના કરી પિતાના જીવનને આરોધક ભાવમાં યથાયોગ્ય રીતે ઢાળી બીજા મુમુક્ષુ જીવેને યથાયોગ્ય રૂપે જિનશાસનને યથાર્થ પરિચય મેળવે તે પ્રયત્ન કરવાની ફરજ પ્રત્યેક આરાધક પુણ્યાત્માની જ્ઞાનીઓએ દર્શાવી છે. આ રીતે વીતરાગ પ્રભુની વાણીનું પંચવિધ સ્વાધ્યાયના મુખ્ય અંગ વાચના આદિ દ્વારા ભવ્યજીના હૈયામાં સાનુબંધ સ્થાપન કરવાનું પુનિત કાર્ય શ્રમણ ભગવંતે યાચિતપણે કરતા હોય છે. આજે આગમોને અણમોલ વારસ તીર્થંકર-ભગવતે પાસેથી આ રીતે અવિચ્છિન્નપણે ચાલ્યો આવે છે. પણ કાળબળે સંસ્કૃત-પ્રાકૃત ભાષાની જાણકારીની દુર્લભતા અને શક્તિ-ક્ષપશમાં મહાશયી આગમિક પઠન-પાઠનની વિરલતા થતી હોઈ આગની છણાવટપૂર્વકની વિવેચનવાળા વ્યાખ્યાનની મહત્તા આબલગે પાલ થવા માંડી તેમાંથી કમેકમ ઓછું ભણેલા સાધુ-સાવીએ અને સંસારની જ જાળમાં ફસાયેલ શ્રાવક-શ્રાવિકાઓને થોડા સમયમાં પ્રભુવાની હિતકરતાનો સચેટ પરિચય મળી રહે તેવા આમિક વ્યાખ્યાને લિપિબદ્ધ થઈ પ્રકાશિત કરવાની ના પરમતારક પૂ. આગમ દ્વારકશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૮૮થી “સિદ્ધચક” પાક્ષિક રૂપે જિજ્ઞાસુ ભાવિકજનેના આગ્રહથી ચતુર્વિધ સંઘના લાભાર્થે અસ્તિત્વમાં આવી. તેમાંથી ધીમે ધીમે આગમિક વ્યાખ્યાનને અપૂર્વ સંગ્રહ જુદા જુદા પુસ્તકાકારે પણ પૂ. આગમ દ્વારકશ્રીની હયાતીમાં જ પ્રકટ થયેલ. પૂ આગમ દ્વારકશ્રીને વ્યાખ્યાન લિપિબદ્ધ થયેલા હજી પણ સેકડેની સંખ્યામાં બાકી હતા.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy