SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આગમ જ્યોત કરનારને ઠેકાણે લાવ સહેલે ત્યારે ઉશ્કેરણીવાળાને ખ્યાલ લાવવા માટે દેશનિકાલની સજા. શાસ્ત્રકારની ફરજ શી? શાસ્ત્રકાર અર્થ-કામને ઉપદેશ આપે તે મેહ કર્મ અને મિથ્યાત્વને ઉશ્કેરનારા છે. રોગમાં, દુઃખમાં, સ્મશાનમાં વૈરાગ્ય આવે. પણ શાસ્ત્રકાર જે ઉશ્કેરનારા તેને વૈરાગ્યને વખત કર્યો? દુનિયામા મોહમાં માતેલા તેને સ્મશાન વિગેરેમાં વૈરાગ્ય આવે પણ શાસ્ત્રકાર ઉશ્કેરણી કરનારને શું? બિરદાવલી બેલનારને થાકવાનું નહિ. થાકવાનું ઘવાયેલા-લઢનારને. શાસ્ત્રકાર તે ભાટ. અર્થ-કામનું પોષણ કરે તે ભાટ. જેડે રહીને માથાં કપાવે, બીજાના, એક જાતનું નારદપણું કરનાર માત્ર લઢાવી મારવાનું. નારદવિધા ઉપર સરસ દષ્ટાંત એક જણે આવી પ્રકૃતિવાળે સંન્યાસી થયેલે, તેને બે ટેવ ચાહે જેવું એરી લાવવું, ને ચાહે જેને લટાવી મારવા તે તેને રમત. તેને કેટલાક દિવસ ગયા પછી વિચાર આવ્યો કે મારી કળા છે કે નહિં? તે કયાં અને કેવી રીતે અજમાવવી? ભરાડી ચોરપણું હતું તે છે કે નહિં? તે જોઈ લઉં! રાતે ઉઠીને કોઈની પાવડી કેઈની આગળ, કેઈને પુસ્તકે કેઈની આગળ, તેમ રમણ-ભમણ કરી લીધું, બધા ઉઠયા, બધા પિતાપિતાની વસ્તુ ખેાળે, સામસામા સંન્યાસી લઢવા માંડયા, પેલે સુતેલે તે દાંત કાઢે. છેડે વખત થયેને લેકે ભેગા થયા અને ફજેતી થઈ. કેઈનું કંઈ ગયું નથીને, અહિંનું અહિ મળ્યું છે. ઝટઝટ કરનારે ફેરફાર કર્યો, લઈ ગયે નથી. પેલા સમજયા કે આનું કામ છે. લડાઈની કલા અજમાવવી પાડોશમાં બાઈ રહે. બાઈને છેક પુરે ભગત. એકને એક પિતરાઈ મશાળમાં કે નહિ તેવી સ્થિતિ. બેય એક રૂપે
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy